170
૧૭૦ - મુકતાનંદ
ટેક: | પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને. |
૧ | પાપની શિક્ષા શિર પર લીધી, મુજ પર રહેમ નજર તેં કીધી, |
બંધન મુકત થયો હું જ્યારે, આનંદ, આનંદ, મન મારે. | |
૨ | પ્રભુ ઈસુ મુજ જીવનદાતા, સમર્થ તારક, ને અઘહરતા, |
પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, મન મારે. | |
૩ | અનંતજીવન છે મુજ કાજે, ગાઉં નિરંતર તુજ ગુણ સાજે, |
રહું પ્રભુ નિશદિન તું દ્વારે, આનંદ, આનંદ મન મારે. |
Phonetic English
Tek: | પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને. |