161
૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !
કર્તા: | એમ. ઝેડ. ઠાકોર |
ટેક: | ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત; |
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. | |
૧ | તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે વાવ્યો તું ખ્રિસ્ત; |

૨ | હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત; |

૩ | કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત; |

૪ | સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત; |
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત. |
Phonetic English