138
૧૩૮ - સ્વર્ગી આશા
ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
ટેક: | મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ. |
૧ | સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો. |
૨ | ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, અધિ, વ્યાધિનું નહિ નામ. મારો. |
૩ | આંખો આંસુ નહિ વે'ડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો. |
૪ | સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો. |
૫ | ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો. |
૬ | લાકો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો. |
૭ | વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો. |
૮ | પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો. |
૯ | અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો. |
૧૦ | અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો. |
Phonetic English