(Raag :
|
Divado Buzaayo Aaje)
|
Kartaa :
|
N. J. Jayesh
|
Tek :
|
Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo !
|
|
Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shudiae re re kone chadaavyo !
|
1
|
Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa,
|
|
Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shudiae.
|
2
|
"Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro,"
|
|
Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shudiae.
|
૩
|
જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત,
|
|
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - Shudiae.
|
૪
|
જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું,
|
|
એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - Shudiae.
|
૫
|
"કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે,"
|
|
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - Shudiae.
|
૬
|
હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું,
|
|
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - Shudiae.
|
૭
|
મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં;
|
|
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - Shudiae.
|