242
૨૪૨ - કોણ કરે મને પાર
ટેક: | કોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર? |
૧ | હું પ્રભુ, પાપી છું અપરાધી, દુષ્ટ, દુ:ખી દુરાચાર. |
૨ | હે પ્રભુ, મારાં પાપ મિટાવો, કરો નવો મન મોઝાર. |
૩ | જ્ઞાન ધન હવે દો પ્રભુ મુજને, દુરુ થઈ કરો નિસ્તાર. |
૪ | ઈસુ ખ્રિસ્ત, સદા હું તમારો, ગાઉં જય જયકાર. |
Phonetic English
Tek: | Kon kare mane paar ? Tuj vina, kon kare uddhaar? |
1 | Hun prabhu, paapi chhun aparaadhi, dusht, dukhi duraachaar. |
2 | He prabhu, maaraan paap mitaavo, karo navo man mojhaar. |
3 | Gyaan dhan have do prabhu mujane, duru thai karo nistaar. |
4 | Isu Khrist, sada hun tamaaro, gaaun jay jayakaar. |
Image
Media