351
૩૫૧ - આશીર્વાદો ગણો
૧ | આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, |
માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત; | |
શક્તિ, બુદ્ધિ સમજણ પ્રભુએ આપી, | |
સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. | |
ટેક: | આશીર્વાદો મળ્યા તમોને, |
સંભારીને ગણો એક એકને; | |
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી | |
અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. | |
૨ | તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત, |
થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત; | |
તે તમારી ગરજ પૂરી પાડે છે, | |
ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે. | |
૩ | કરે છે બાપ આગળ ઈસુ મધ્યસ્થી, |
તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી; | |
મનમાં વસીને ચલાવવાને બધું | |
દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું? |
Phonetic English
1 | Aasheervaado ghana male chhe nit nit, |
Maate aabhaar maanataan gaao honsathi geet; | |
Shakti, buddhi samajan prabhauye aapi, | |
Sambhaale chhe tamane shaantimaan sthaapi. | |
Tek: | Aasheervaado malya tamone, |
Sanbhaareene gano ek ekane; | |
Prabhauye je karya te badha ganavaathi | |
Ajaayab bahu laagashe, thashe man khushi. | |
2 | Tam par prabhuni chhe daya, krapa, preet, |
Thaay chhe pragat te sau vaatomaan khacheet; | |
Te tamaari garaj poori paade chhe, | |
Khoraak, vastro ane paani aape chhe. | |
3 | Kare chhe baap aagal Isu madhyasthi, |
Tamane khot kani padashe kadi nahi tethi; | |
Manamaan vaseene chalaavavaane badhun | |
Devano aatma aavyo, tethi adhik shun? |
Image
Media