265
૨૬૫ - ઈસુ પાસે આવ
૮, ૬, ૬, ૬ સ્વરો | ||
"Come to Jesus" | ||
Tune: C. G. 201 | ||
T.S.159 | ||
"ઓ વૈતરું કરનારાંઓ તથા ભારથી લદાયેલાંઓ, | ||
તમે સઘળાં મારી પાસે આવો, ને હું તમને | ||
વિસામો આપીશ." | ||
(માથ્થી ૧૧:૨૮) | ||
૧ | ઈસુ પાસે, ઈસુ પાસે, ઈસુ પાસે આવ હાલ, | |
ઈસુ પાસે, ઈસુ પાસે, ઈસુ પાસે આવ હાલ. | ||
"પોતાના મિત્રોને સારુ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ | ||
કોઈનો નથી." | ||
(યોહાન ૧૫ : ૧૩ ) | ||
૨ | પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, પ્રેમ કરે છે તે હાલ, | |
પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, પ્રેમ કરે છે તે હાલ. | ||
"જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ | ||
કરવાને.... તે વિશ્વાસુ તથા ન્યાયી છે." | ||
(૧ યોહાન ૧ : ૯ ) | ||
૩ |
ક્ષમા કરશે, ક્ષમા કરશે, ક્ષમા કરશે તે હાલ, | |
તે હાલ ક્ષમા કરશે, ક્ષમા કરશે તે હાલ, | ||
"તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.") | ||
(૧ યોહાન ૧ : ૭ ) | ||
૪ | શુદ્ધ કરશે, શુદ્ધ કરશે, શુદ્ધ કરશે, તે હાલ, | |
તે હાલ શુદ્ધ કરશે, શુદ્ધ કરશે તે હાલ. |
Phonetic English
8, 6, 6, 6 Swaro | ||
"Come to Jesus" | ||
Tune: C. G. 201 | ||
T.S.159 | ||
"O vaitaru karanaaraao tathaa bhaarathi ladaayelaao, | ||
Tame saghadaa maari paase aavo, ne hoon tamane | ||
Visaamo aapisha." | ||
(Maaththi 11:28) | ||
1 | Isu paase, Isu paase, Isu paase aava haala, | |
Isu paase, Isu paase, Isu paase aava haala. | ||
"Potaanaa mitrone saaru jeeva aapavo, te karataa moto prema | ||
Koino nathi." | ||
(Yohaana 15 : 13 ) | ||
2 | Prema kare che, prema kare che, prema kare che te haala, | |
Prema kare che, prema kare che, prema kare che te haala. | ||
"Jo aapane aapanaa paapa kaboola kariae, to aapanaa paapa maafa | ||
Karavaane.... te vishwaasu tathaa nyaayi che." | ||
(1 yohaana 1 : 9 ) | ||
3 | Kshamaa karashe, kshamaa karashe, kshamaa karashe te haala, | |
Te haala kshamaa karashe, kshamaa karashe te haala, | ||
"Tenaa putra Isunu rakta aapanane saghadaa paapathi shuddha kare che.") | ||
(1 yohaana 1 : 7 ) | ||
4 | Shuddha karashe, shuddha karashe, shuddha karashe, te haala, | |
Te haala shuddha karashe, shuddha karashe te haala. |