208
૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
૧ | જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂલ્હી છે. ઓ. |
૨ | જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ. |
૩ | ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ. |
૪ | ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ. |
૫ | તુજ ભજતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ. |
Phonetic English
1 | Jo vaadi taari sooki chhe, varasaad tani e bhoolhi chhe. o. |
2 | Jo beej vavaayaan chhe temaan, khodaan thayun chhe pan emaan. o. |
3 | Kheele jethi taari vaadi, shobhe e jethi bahu saari. o. |
4 | Phalavaan thai rop taara, upajaave phal meethaan saaraan. o. |
5 | Tuj bhajatoni sahu maaganeeo, poori karaje sahu laaganeeo o. |
Media