SA340
ટેક : આનંદ ઉરમાં ઉભરાય, માતુશ્રી દિવસ ઉભરાય | |
૧ | વંદુ તુજને આ વારી, વ્હાલી માતા ઓ મારી; અંતર પ્રેમથી છલકાય, યાદ આવતાં તારી. |
૨ | બાળપણમાં મજતણી, સંભાળ લીધી અતિ ઘણી; પ્રેમ તુજનો નહિ વરણાય, વ્હાલી માત ઓ મારી. |
૩ | દુઃખી થાએ મુજ દુઃખે, ખુશી રહે મજ સુખે; વેઠયું ઘણું તે મજ માટ, વ્હાલી માત ઓ મારી. |
૪ | પ્રાર્થના કરીએ અંતરે, અશિષ પ્રભુ દો તને; રાખો સુખી તને સદાય, વ્હાલી માત ઓ મારી. |
૫ | પ્રેમ તુજ અમ પર ઘણો, ઉપકાર માનીએ તુજ તણો્, પુષ્પો અર્પિએ સ્વીકાર, વહાલી માત ઓ મારી. |
Phonetic
Chorus - Aanand Urma Oobhray, Matrushri Divas Ujvaay | |
૧ | Vandu Tujne A Vaari, Vhali Maata O Maari Antar Premthi Chalkay, Yaad Aavta Tari. |
૨ | Bahnpahnma Majtahni Sambhad Lidhi Ati Ghani Prem Tujne Nahi Varnay, Vahli Maat O Maari. |
૩ | Dukhi Thao Muj Dukhe, Khushi Rahe Muj Sukhe Vehtiyu Ghanu Te Muj Maat, Vahli Maat O Maari. |
૪ | Prarthana Kariye Antare, Aashish Prabhu Do Tane Rakho Sukhi Tane Saday, Vahli Maat O Maari |
૫ | Prem Tuj Am Par Ghano, Upkar Maniye Tuj Tahno Pushpo Arpiye Svikar, Vahli Maat O Maari |
Chords
Em D Em ટેક : આનંદ ઉરમાં ઉભરાય, માતુશ્રી દિવસ ઉભરાય Em D Em ૧ વંદુ તુજને આ વારી, વ્હાલી માતા ઓ મારી; Em D Em અંતર પ્રેમથી છલકાય, યાદ આવતાં તારી.