66
૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું
રાગ : | બિહાગ |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
૧ | સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી; |
નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી. | |
૨ | વસતો સુખદાયક ઠામ મહીં, પણ આંહી સૂતો એ ગભાણ મહીં; |
પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દીનતા ધરતાં જગકાજ અહીં. | |
૩ | ધનવાન છતાં નિરધન થયો, કરવા જગને ધનવાન બહુ; |
મહા ઊંચ છતાં નીચાણ મહીં, કરવા ઊંચા દિલ માંહે ચહ્યું. |
Phonetic English
Raag : | Bihaag |
Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
1 | Swarnaayak te din balak thai aavyo jag maahe deh dhari; |
Nij vaibhav saaro tamaam taji, jag upar priti anup kari. | |
2 | Vasato sukhdaayak thaam mahi, pan aahi suto ae gabhaan mahi; |
Pratimaa dhari maanvi khaali thayo, dintaa dhartaa jagkaaj ahi. | |
3 | Dhanvaan chataa niradhan thayo, karvaa jagne dhanvaan bahu; |
Mahaa unch chata nichaan mahin, karvaa unchaa dil maanhe chahyun. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman - Sung By Ms.Celina Christy
Chords
G D Em D G ૧ સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી; G D Em D G નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.