119
૧૧૯ - એક લીલો ડુંગર
૮, ૬ સ્વરો | |
"There is a green hill far away" | |
Tune : | Horsley or Meditation C.M. |
કર્તા: | મિસીસ સી. એફ. |
આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫ | |
અનુ. : | જી. પી. ટેલર |
૧ | બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર; |
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર. | |
૨ | જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય; |
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ચે જણાય. | |
૩ | માનવ નું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે; |
એ જ આશિષ ખ્રિસ્તના લોહીથી બધાંને વાસ્તે છે. | |
૪ | તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો; |
તેણે ઉઘાડયું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો. | |
૫ | રે તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો; |
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. |
Phonetic English
8, 6 Swaro | |
"There is a green hill far away" | |
Tune : | Horsley or Meditation C.M. |
Kartaa: | Masis S. F. |
Alexander, 1823-95 | |
Anu. : | J. P. Taylor |
1 | Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa'r; |
Tyaa aapanu taaran saadhavaane mari gayo taaranaar. | |
2 | Je bhaare kasht tene vethyu tenu byaan nahi karaay; |
Pan tethi aapano chutako che, aevu nishche janaay. | |
3 | Maanavu paap nivaaran thaay, pavitraai pan male; |
Ae aj aashish khristnaa lohithi badhaane vaaste che. | |
4 | Te paapni shikshaa ekalo se'vaa balavaan hato; |
Tene ughaadyu swargnu dwaar, aaavavaano hak didho. | |
5 | Re teni prem apaar che, tenaa par prem raakho; |
Tenaa par vishwaas karyaathi tenaa jevaa thasho. |
Image
Media - Sung By C.Vanveer
Media - Hymn Tune : HORSLEY
Hymn Tune : HORSLEY + MEDITATION - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Meditation