380: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| | | | ||
|ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં | |ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંટક પંથ; | ||
|- | |- | ||
| | | | ||
|શૂરો જન ત્યાં સતને | |શૂરો જન ત્યાં સતને વરશે, કાયર જન તો ઊભો દૂર, | ||
|- | |- | ||
| | | | ||
Line 58: | Line 58: | ||
|ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ. | |ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 22:24, 23 January 2017
૩૮૦ - પસંદગીની પળ
૧ | પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ, |
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ; | |
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ, | |
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ. | |
૨ | સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત, |
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંટક પંથ; | |
શૂરો જન ત્યાં સતને વરશે, કાયર જન તો ઊભો દૂર, | |
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર. | |
૩ | જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ |
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ; | |
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ, | |
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ. | |
૪ | જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન, |
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન ! | |
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર, | |
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ. |
Phonetic English
1 | Pasandageni pal ek aave, darek jan ke praja maat, |
Sat kera jooth saathana jange, oobhava shubh, ashubh paksh saath; | |
Koi mahaan dhyey, devana doot sam, dai janane vinash ya veg, | |
Ne tak jaay vahi, sau kalane maat, saahava te timit ya tej. | |
2 | Sat de sukha-sanpat te poorv, sagar sat thaay ketivant, |
Oobhavun satane panth te uttam, satano ho jyaan kantak panth; | |
Shooro jan tyaan satane varasche, kaayar jan to obho door, | |
Jyaan lag janagan grahashe satane, rundhel jenmane satano soor. | |
3 | Jalata shaheed kera tejamaan Khristana rakta-pagale chaleye |
Ponth nahi dharataan thambhane onchaki, nava-kalavari nit chadheye; | |
Nava-sanjoge navi pharaj, bhotakalana jyaan bhulaay bhaav, | |
Satana shoora, satana jangaman, kamar kasi aagal dhaav. | |
4 | Jothanaan jootho chhone jeete, sat to ekalun ja chhe balavan, |
Satane bhaage chhone shooli ! Jothane chho gadeenun sthan ! | |
Toy e sholi palate bhaavi, ne dhondhala agamani paar, | |
Othe rahene Ishvar haranish, nij lokani raakhe sambhaal. |
Image
Media - Hymn Tune : Ebenezer ( Ton - Y -Botel )