75: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 27: Line 27:
|દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.
|દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.
|}
== Phonetic English ==
{|
|+75 - Prabhuno Tyaag
|-
|(Raag :
|Zer to pidhelaa jaani jaani)
|-
|Kartaa :
|N. J. Jayesh
|-
|Tek :
|Had to pritio tuj vaadi, prabhuji maaraa.
|-
|1
|Pruthvi janamavaa deve nigaadi, laagi gabhaan ek saari ! Prabhuji.
|-
|૨
|પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! Prabhuji.
|-
|૩
|બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! Prabhuji.
|-
|૪
|દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! Prabhuji.
|-
|
|દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! Prabhuji.
|}
|}

Revision as of 00:36, 13 August 2013

૭૫ - પ્રભુનો ત્યાગ

૭૫ - પ્રભુનો ત્યાગ
(રાગ : ઝેર તો પીધેલાં જાણી જાણી)
કર્તા : એન. જે. જ્યેશ
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
પૃથ્વી જનમવા દેવે નિગાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી.
બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી.
દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી.

દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી.

Phonetic English

75 - Prabhuno Tyaag
(Raag : Zer to pidhelaa jaani jaani)
Kartaa : N. J. Jayesh
Tek : Had to pritio tuj vaadi, prabhuji maaraa.
1 Pruthvi janamavaa deve nigaadi, laagi gabhaan ek saari ! Prabhuji.
પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! Prabhuji.
બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! Prabhuji.
દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! Prabhuji.

દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! Prabhuji.