363: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| | | | ||
|દૂતો તેડી | |દૂતો તેડી જાશે, મુજ દેવ, તારી પાસે ! | ||
|- | |- | ||
| | | |
Revision as of 16:20, 22 January 2017
૩૬૩ - મુજ દેવ પાસે
૧ | મુજ દેવ, તારી પાસે, તારી પાસે, | |
જો સ્તંભરૂપ હોય શિક્ષા, લે તુજ પાસે, | ||
તોપણ મુજ ગીત થાશે, મુજ દેવ, તારી પાસે, | ||
તારી પાસે ! | ||
૨ | હોઉં ભટકનાર જેવો, હોય નમ્યો ભાણ | |
અંધારું હોય મુજ પર, હોય આશ્રામ પા'ણ, | ||
પણ સ્વપ્નમાં ભાસે, મુજ દેવ, તારી પાસે, | ||
તારી પાસે ! | ||
૩ | ત્યાં સીડી દીસવા દે દોરતી આસમાન, | |
તું મને દે છે તે છે સૌ તુજ દાન; | ||
દૂતો તેડી જાશે, મુજ દેવ, તારી પાસે ! | ||
તારી પાસે ! | ||
૪ | જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ, | |
મુજ કઠણ દુ:ખમાંથી સ્થાપીશ બેથેલ, | ||
તોપણ મુજ દુ:ખ વાસે, મુજ દેવ, તારી પાસે ! | ||
તારી પાસે ! | ||
૫ | અથવા ખુશમય પાંખે સ્વર્ગમાર્ગ ધરું, | |
ભાણ, ચંદ, તારા વટી ઊંચ વાસ કરું, | ||
પણ મુજ ગીત તો થાશે, મુજ દેવ, તારી પાસે ! | ||
તારી પાસે ! |
Phonetic English
1 | Muj dev, taari paase, taari paase, | |
Jo stambharoop hoy shiksha, le tuj paase, | ||
Topan muj geet thaashe, muj dev, taari paase, | ||
Taari paase ! | ||
2 | Houn bhatakanaar jevo, hoy namyo bhaan | |
Andhaarun hoy muj par, hoy aashraam pa'n, | ||
Pan svapnamaan bhaase, muj dev, taari paase, | ||
Taari paase ! | ||
3 | Tyaan seedi deesava de dorati aasamaan, | |
Tun mane de chhe te chhe sau tuj daan; | ||
Dooto tedi jaase, muj dev, taari paase ! | ||
Taari paase ! | ||
4 | Jaagataan muj vichaaro, maanathi bharel, | |
Muj kathan dukhamaanthi sthaapeesh bethel, | ||
Topan muj dukh vaase, muj dev, taari paase ! | ||
Taari paase ! | ||
5 | Athava khushamay paankhe svargamaarg dharun, | |
Bhaan, chand, taara vati oonch vaas karun, | ||
Pan muj geet to thaashe, muj dev, taari paase ! | ||
Taari paase ! |
Image
Media - Hymn Tune : Bethany ( mason )