343: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ | |દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવન લે. | ||
|- | |- | ||
| | | |
Revision as of 15:38, 22 January 2017
૩૪૩ - સ્વાર્પણ
ટેક: | અર્પું તુજને મુજ તન, મન, ધન, મુજ જીવન લે, મુજ જીવને લે. |
દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવન લે. | |
૧ | તુજ સ્તંભ, પ્રભુ મુજ ખાંધ ધરું, |
તવ સેવા તણા પથમાં સંચરું, | |
ડગ પાછું નહિ કો કાળે ભરું, | |
મુજ જીવન લે, મુજ જીવન લે. | |
૨ | બહુ સંકટ ને તોફાન નડે, |
બહુ આપદાથી વધુ શૂર ચઢે, | |
ભલે શિર કદી ધરવું જ પડે, | |
મુજ જીવન લે, મુજ જીવન લે. | |
૩ | તવ રાજ્ય તણી ઝુંબેશ મહીં, |
સદા સેવા મહીં ઝુકાવું સહી, | |
યાહોમ કરી પડું પાછો નહીં, | |
મુજ જીવન લે, મુજ જીવન લે. | |
૪ | જગ પાળક, તારક, સ્વામી મારા, |
સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા, | |
ધરું મસ્તક હું ચરણે તમારા, | |
મુજ જીવન લે, મુજ જીવન લે. |
Phonetic English
Tek: | Arpun tujane muj tan, man, dhan, muj jeevan le, muj jeevane le. |
Daun homi, prabhu, muj sarv taddan, muj jeevan le, muj jeevane le. | |
1 | Tuj stambh, prabhu muj khaandh dharun, |
Tav seva tana pathamaan sancharun, | |
Dag paachhun nahi ko kaale bharun, | |
Muj jeevan le, muj jeevan le. | |
2 | Bahu sankat ne tophaan nade, |
Bahu aapadaathi vadhu shoor chadhe, | |
Bhale shir kadi dharavun ja pade, | |
Muj jeevan le, muj jeevan le. | |
3 | Tav raajya tani jhunbesh maheen, |
Sada seva maheen jhukaavun sahi, | |
Yaahom kari padun paachho naheen, | |
Muj jeevan le, muj jeevan le. | |
4 | Jag paalak, taarak, svaami maara, |
Sahu sonpi daun mam, prabhu pyaara, | |
Dharun mastak hun charane tamaara, | |
Muj jeevan le, muj jeevan le. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod