324: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|તારી કૂખથી વહ્યું | |તારી કૂખથી વહ્યું જળ તથા લોહી તેનું ફળ | ||
|- | |- | ||
| | | | ||
|થાઓ | |થાઓ પાપના બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ ! | ||
|- | |- | ||
| | | | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં | |મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કરતાં નથી ધર્મ; | ||
|- | |- | ||
| | | | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
| | | | ||
|જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર | |જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 15:29, 18 January 2017
૩૨૪ - જીવતા ખડક
૧ | જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ ! |
તારી કૂખથી વહ્યું જળ તથા લોહી તેનું ફળ | |
થાઓ પાપના બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ ! | |
૨ | મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કરતાં નથી ધર્મ; |
મારી હોંસ નિરંતર હોય, મારો આત્મા સદા રોય, | |
તો પણ કેવળ પ્રાયશ્વિત્ત તારી શકે છે ખચીત. | |
૩ | ખાલી હાથે આવું છું, ઈમાન તું પર લાવું છું, |
નગ્ન હું, માગું લેબાસ; અબળ, કરું છું વિશ્વાસ; | |
તારે ઝરે મને લાવ, તેમાં મને નહવડાવ ! | |
૪ | ટકે જીવનનું અજવાળ, અથવા આવે અંતકાળ, |
ઊડું જીવ આકાશી ઘર, જોઉં તને ન્યાયાસન પર, | |
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ. |
Phonetic English
1 | Jeevata khadak, khari aad, maara upar chhaaya paad ! |
Taari kookhathi vahyun ja tathi lohi tenun phal | |
Thaao paapani be ilaaj: dosh mataado, taalo raaj ! | |
2 | Maara haathanaan ghanaan karm pooraan kartaan nathi dharm; |
Maari hons nirantar hoy, maaro aatma sada roy, | |
To pan keval praayashvitt taari shake chhe khacheet. | |
3 | Khaali haathe aavun chhun, imaan tun par laavun chhun, |
Nagn hun, maagun lebaas; abal, karun chhun vishvaas; | |
Taare jhare mane laav, temaan mane nahavadaav ! | |
4 | Take jeevananun ajavaal, athava aave antakaal, |
Oodun jeev aakaashi ghar, joun tane nyaayaasan par, | |
Jeevata khadak, khari aad, maara upar chhaapa paad. |
Image
Media - Hymn Tune : Toplady
Media - Hymn Tune : Redhead ( Petra )