314: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
Line 5: Line 5:
|-
|-
|
|
|(પ્રકટેકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ)
|(પ્રકટીકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ)
|-
|-
|
|
|(પાણી ઘા પાણી - એ મરાાઠી ભજનનું ભાપાંતર)
|(पाणी द्या पाणी - એ મરાાઠી ભજનનું ભાષાંતર)
|-
|-
|
|
Line 28: Line 28:
|-
|-
|૩
|૩
|સર્વ જળાશય જોઈ આવ્યો, થાયો છું ભમીને.
|સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને.
|-
|-
|
|
Line 40: Line 40:
|તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.
|તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Latest revision as of 16:06, 17 January 2017

૩૧૪ - પ્રભુ, પાણી આપ

૩૧૪ - પ્રભુ, પાણી આપ
(પ્રકટીકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ)
(पाणी द्या पाणी - એ મરાાઠી ભજનનું ભાષાંતર)
ટેક: પાણી આપ, પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને.
ન કો નદીનું, ન કો કૂવાનું જોઈએ જળ મુજને.
એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને.
સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને.
પ્રભુ ઈસુ, તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે.
તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.

Phonetic English

314 - Prabhu, Paani Aap
(Prakatikaran 22:17 Na Sambandhamaa Aapano Javaab)
(Paani Gha Paani - E Marathi Bhajananu Bhaashaantar)
Tek: Paani aap, prabhu, trushit chhu, paani aap mane.
1 Na ko nadinu, na ko koovaanu joeeye jal mujane.
2 Evu de ke trusha na laage peetaa je pharine.
3 Sarv jalaashay joi aavyo, thaakyo chhu bhamine.
4 Prabhu Isu, tav jay jay hojo, trupti tuj charane.
5 Tarasnivaarak, jeevandaayak prabhu vin nathi bhuvane.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshree