69: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 106: | Line 106: | ||
|Kanyaa mariyam pete janmyo daaud kere shaher. Aavi. | |Kanyaa mariyam pete janmyo daaud kere shaher. Aavi. | ||
|- | |- | ||
| | |3 | ||
| | |Duto shwetambar paherelaa aakaashe dekhaay; | ||
|- | |- | ||
| | | | ||
| | |Manahar sundar raage teo khrist jayanti gaay. Aavi. | ||
|- | |- | ||
| | |4 | ||
| | |He jagvaasi, jagrut thaajo harshe gaao gaan; | ||
|- | |- | ||
| | | | ||
| | |Tam kaaje aa che shubh vaartaa, suno daiae dhyaan. Aavi. | ||
|- | |- | ||
| | |5 | ||
| | |Taare kaaje, maare kaaje, sau maanavane kaaj; | ||
|- | |- | ||
| | | | ||
| | |Shubh vaartaa aa saune kaaje, janmyo traataa aaj. Aavi. | ||
|- | |- | ||
| | |6 | ||
| | |He jagvaasi, harsh karine do traataane maan; | ||
|- | |- | ||
| | | | ||
| | |Janmelaa raajaanaa gaap jay jay kartaa gaan. Aavi. | ||
|- | |- | ||
| | |7 | ||
|આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; | |આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; | ||
|- | |- | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
|૯ | |૯ | ||
|ઉરે | |ઉરે khrist રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; | ||
|- | |- | ||
| | | | ||
| | |Khrist jayanti સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. Aavi. | ||
|} | |} |
Revision as of 22:03, 12 August 2013
૬૯ - આવી આનંદી નાતાલ
ગરબીનો ઢાળ | |
(તાલ : કેહરવા) | |
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) | |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટેક : | આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભોપાળ. |
૧ | રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર; |
સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી. | |
૨ | જગસ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મ્હેર; |
કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી. | |
૩ | દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય; |
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી. | |
૪ | હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન; |
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈએ ધ્યાન. આવી. | |
૫ | તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ; |
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. આવી. | |
૬ | હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન; |
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. આવી. | |
૭ | આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; |
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી. | |
૮ | ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય; |
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. આવી. | |
૯ | ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; |
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. આવી. |
Phonetic English
Garbino Dhaad | |
(Taal : Keharavaa) | |
(Maaraa Praanapriya Isu - Ae Raag) | |
Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Aavi aanandi naataal, janmyo khrist, prabhu, bhopaad. |
1 | Raajaaono raajaa ane shrushtino shrujanaar; |
Swargi gaurav muki lidho maanavano avtaar. Aavi. | |
2 | Jagaswamiae jag par kidhi bhaare anant mher; |
Kanyaa mariyam pete janmyo daaud kere shaher. Aavi. | |
3 | Duto shwetambar paherelaa aakaashe dekhaay; |
Manahar sundar raage teo khrist jayanti gaay. Aavi. | |
4 | He jagvaasi, jagrut thaajo harshe gaao gaan; |
Tam kaaje aa che shubh vaartaa, suno daiae dhyaan. Aavi. | |
5 | Taare kaaje, maare kaaje, sau maanavane kaaj; |
Shubh vaartaa aa saune kaaje, janmyo traataa aaj. Aavi. | |
6 | He jagvaasi, harsh karine do traataane maan; |
Janmelaa raajaanaa gaap jay jay kartaa gaan. Aavi. | |
7 | આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; |
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. Aavi. | |
૮ | ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય; |
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. Aavi. | |
૯ | ઉરે khrist રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; |
Khrist jayanti સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. Aavi. |