307: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| | | | ||
|(પ્રભુ મુજ, તારણ દે | |(પ્રભુ મુજ, તારણ દે પતિતોને - એ રાગ) | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
Line 38: | Line 38: | ||
|નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ. | |નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 15:24, 17 January 2017
૩૦૭ - ખ્રિસ્તનું મન
(પ્રભુ મુજ, તારણ દે પતિતોને - એ રાગ) | |
ટેક: | પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો, ખ્રિસ્ત તણું મન આપો; |
પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો. | |
૧ | પ્રેમ ભર્યું મન કોમળ તેનું, એ જ અમોમાં સ્થાપો. પ્રભુ. |
૨ | દૂર કરી દો, દેવ, દયાથી મુજ મનનો અંધાપો. પ્રભુ. |
૩ | હું પાપી અપરાધી જનનાં માફ કરો સહુ પાપો. પ્રભુ. |
૪ | ખ્રિસ્ત વિનાના શુષ્ક હ્રદયમાં વિધવિધના સંતાપો. પ્રભુ. |
૫ | નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ. |
Phonetic English
(Prabhu muj, taaran de patitine - e raag) | |
Tek: | Prabhu, mane Khrist tanun man aapo, Khrist tanun man aapo; |
Prabhu, mane Khrist tanun man aapo. | |
1 | Prem bharyun man komal tenun, e ja amomaan sthaapo. Prabhu. |
2 | Door kari do, dev, dayaathi muj manano andhaapo. Prabhu. |
3 | Hun paapi aparaadhi jananaan maaph karo sahu paapo. Prabhu. |
4 | Khrist vinaana shushk hradayamaan vidhavidhana santaapo. Prabhu. |
5 | Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu. |
Image
Media - As like 282 No.Song
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod - Sung By Mr .Samuel Macwan
Media - Composition By : Mr. Robin Rathod , Raag : Kalavati
Media - Composition & Sung By : C.Vanveer