286: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને | |ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા; | ||
|- | |- | ||
| | | | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| | | | ||
|જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં | |જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં. | ||
|- | |- | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| | | | ||
|ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત | |ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 19:29, 29 December 2016
૨૮૬ - ભરોસો
ભુંજગી | |
કર્તા: થોમાભાઈ | |
પાથાભાઈ | |
૧ | ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા; |
સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે. | |
૨ | કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે; |
હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે. | |
૩ | ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં; |
જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં. | |
૪ | હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ; |
ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે. |
Phonetic English
Bhujagi | |
Kartaa: Thomabhai | |
Pathabhai | |
1 | Bharoso sadaa devano raakhanaaraa, ane satyanaa dhorane chaalanaar; |
Sadaa deva to temani saatha rahe che, ane temani roja sambhaada le che. | |
2 | Kadi samtane dveshako jo sataave, dhare dhaala saari yahovaa bachaave; |
Hashe dveshako samtathi jo vadhaare, yahovaa nakki tyaa bachaavaa padhaare. | |
3 | Ghanaa samta saaraa gayaa bandhanomaa, ghanaa samta saaraa padayaa rudanomaa; |
Jai deva tyaa samtanaa bandha chodayaa jai deva tyaa samtanaa dudkh todayaa. | |
4 | Hataa te badhaa samta bahu praarthvaadi, yahovaa hato samta saathe anaadi; |
Bharoso yahovaa tano je kare che, yahovaa thaki samta samte tare che. |
Image
Media - Traditional Tune - Bhoojangi Chhand
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod