281: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|અપરાધો મુજ છે તમ સામે, એ સહુ | |અપરાધો મુજ છે તમ સામે, એ સહુ ધોઈ નાખો, | ||
|- | |- | ||
| | | | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
| | | | ||
|દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો | |દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો રાખો..... પ્રભુ. | ||
|- | |- | ||
Line 93: | Line 93: | ||
|ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ. | |ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 18:33, 29 December 2016
૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા
ભૈરવી | |
(ગીતશાસ્ત્ર ૫૧) | |
" એક જ દે ચિનગારી મહાનલ...." એ રાગ. | |
કર્તા: એમ. વી. મેકવાન. | |
ટેક: | પાપો ભૂંસી નાખો, પ્રભુ, મુજ પાપો ભૂંસી નાખો. |
૧ | કાજળ-કાળાં પાપથી હ્રદયે, ડાઘ પડયા છે લાખો ! |
રાખી પુષ્કળ રહેમ તમારી, ડાઘ વિદારી નાખો... પ્રભુ | |
૨ | અપરાધો મુજ છે તમ સામે, એ સહુ ધોઈ નાખો, |
દિવ્ય, અગમ્ય તમારી કૃપાથી, શુદ્ધ કરો મને આખો..... પ્રભુ. | |
૩ | પાપી ગર્ભમાં જન્મ લીધો મેં, પાપે પડધો છું ઝાંખો ! |
સ્વર્ગીય સ્નાન કરાવી મુજને, હિમથી ઊજળો રાખો !..... પ્રભુ. | |
૪ | છે મુજ હાલત પાપથી ભંગિત, તેને સુધારી નાખો, |
તારણનો સંદેશ સુણાવી, હર્ષાનંદમાં રાખો.... પ્રભુ. | |
૫ | શુદ્ધ હ્રદય આપો પ્રભુ, મુજમાં આત્મા નવો, દઢ નાખો, |
દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો રાખો..... પ્રભુ. | |
૬ | હર્ષ પ્રભુ, દો તમ તારણનો, આત્માને આશ્રયે રાખો, |
તો શીખવું હું માર્ગ તમારા, પાપીની ઊઘડે આંખો.... પ્રભુ. | |
૭ | પ્રભુ પ્રસન્ન ના યજ્ઞથી થાયે, રાંક હ્રદય તમે ચાખો, |
સ્તુતિ તમારી કરવા કાજે, હોઠ ખોલી મુજ નાખો.... પ્રભુ. | |
૮ | સિયોન કેરા કોટ સમારી, સંભાળ તેની રાખો, |
ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ. |
Phonetic English
Bhairavi | |
(Gitashaastra 51) | |
"Aek ja de chinagaari mahaanala...." Ae raag. | |
Kartaa: | M. V. Mekawan. |
Tek: | Paapo bhoosi naakho, prabhu, mujh paapo bhoosi naakho. |
1 | Kaajada-kaadaa paapathi hridaye, daagh padayaa che laakho ! |
Raakhi pushkad rahem tamaari, daagh vidaari naakho... Prabhu | |
2 | Aparaadho mujh che tam saame, ae sahu ghoi naakho, |
Divya, agamya tamaari krupaathi, shuddh karo mane aakho..... Prabhu. | |
3 | Paapi garbhamaa janma lidho mein, paape padadho choo zaakho ! |
Swargiya snaan karaavi mujane, himathi uujado raakho !..... Prabhu. | |
4 | Che mujh haalat paapathi bhangit, tene sudhaari naakho, |
Taaranano samdesh sunaavi, harshaanandamaa raakho.... Prabhu. | |
5 | Shuddh hridaya aapo prabhu, mujamaa aatmaa navo, dadh naakho, |
Divya, pavitra aatmaa tamaaro, mujathi na paacho rakho..... Prabhu. | |
6 | Harsh prabhu, do tam taaranano, aatmaane aashraye raakho, |
To shikhavu hoon maarg tamaaraa, paapini uughade aankho.... Prabhu. | |
7 | Prabhu prasanna naa yagyathi thaaye, raak hridaya tame chaakho, |
Stuti tamaari karavaa kaaje, hoth kholi mujh naakho.... Prabhu. | |
8 | Siyon keraa kot samaari, sambhaada teni raakho, |
Tyaare karashe sahu shubh arpan, samta tamaaraa laakho !...... Prabhu. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshree
Media - Geet Gunjan - Jeevan Sandesh