202: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
|||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|તે નામ લઈને | |તે નામ લઈને કરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| | | | ||
|તેના પ્રેમી હાથમાં | |તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેનાં ગીતો ગાઈ. | ||
|- | |- | ||
|૪ | |૪ |
Revision as of 21:24, 21 December 2016
૨૦૨ - ઈસુ નામ
૮, ૭ સ્વરો | |
"Take the name of Jesus with you" | |
Tune: | Precious Name S.S.148 |
કર્તા: | લુદિયા બેક્ષ્ટર, |
૧૮૦૯-૭૪ | |
૧ | ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર; |
તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર. | |
ટેક: | પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ; |
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ. | |
૨ | ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે; |
તે નામ લઈને કરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે. | |
૩ | આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય; |
તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેનાં ગીતો ગાઈ. | |
૪ | ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું; |
'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું. |
Phonetic English
8, 7 Swaro | |
"Take the name of Jesus with you" | |
Tune: | Precious Name S.S.148 |
Kartaa: | Ludiyaa Bexter, |
1809-74 | |
1 | Isu naam sang letaa jajo, he sau dukhi ne laachaar; |
Tethi aanand ne dilaaso tamane madshe re apaar. | |
Tek: | Priya naam ! Kevu misht ! Jagni aash ne swargno harsh; |
Priya naam ! Kevu misht ! Jagni aash ne swargno harsh. | |
2 | Isu naam saath raakhjo sadaa, darek faandathi taarashe; |
Te naam laine jarajo praarthanaa, jyaare parikshan aave. | |
3 | Aahaa ! Priya naam Isunu ! Tethi man ullaasi thaay; |
Tenaa premi haathmaa tahu, harshthi tenaa gito gaai. | |
4 | Isu naamthi kari naman tene paaye laagishu; |
'Jay ! Jay ! Raajaaonaa raajan,' Swargi deshmaa gaaishu. |
Image
Media - Hymn Tune : Precious Name
Media - Hymn Tune : Precious Name - Sung By C.Vanveer