180: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
Upworkuser (talk | contribs) |
||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|સદા સુભક્ત દેવના થજો સુચાલમાં | |સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બધા; | ||
|- | |- | ||
| | | |
Revision as of 23:42, 17 October 2016
૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
નારાય | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો, |
વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો, | |
સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં, | |
અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં. | |
૨ | સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા, |
સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બધા; | |
પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે, | |
સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે. | |
૩ | અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે, |
પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે. | |
વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે, | |
સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે. |
Phonetic English
Naaraayan | |
Kartaa: | Thomaabhai Paathaabhai |
1 | Apaar laabh Khristthi saday Khristmaa raho, |
Vijog dehano thataa anant laabhne graho, | |
Sadaa suchaal Khristni dharo badhaa sukaamamaa, | |
Anant laabh paamasho apaar uchch dhaamamaa. | |
2 | Sugandh jem udati, gulaab phoolni sadaa, |
Sadaa subhakt devanaa thajo suchaalamaa badchaa; | |
Prakaash suryano pade, timir dur thaay che, | |
Suchaal ae prakaash che, pavitrataa manaay che. | |
3 | Anaaj lunathi badhaa susvaadathi khavaay che, |
Pavitra lok lun che, sudhaaranaar thaay che, | |
Vasel gaam dungare, chupu kadi nahi aj chupashe, | |
Subhakt aem Khristmaa, rahi jage prakaashashe. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel