170: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| | | | ||
|પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, મન મારે. | |પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, આનંદ, મન મારે. | ||
|- | |- | ||
|૩ | |૩ |
Revision as of 03:03, 16 October 2016
૧૭૦ - મુકતાનંદ
ટેક: | પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને. |
૧ | પાપની શિક્ષા શિર પર લીધી, મુજ પર રહેમ નજર તેં કીધી, |
બંધન મુકત થયો હું જ્યારે, આનંદ, આનંદ, મન મારે. | |
૨ | પ્રભુ ઈસુ મુજ જીવનદાતા, સમર્થ તારક, ને અઘહરતા, |
પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, આનંદ, મન મારે. | |
૩ | અનંતજીવન છે મુજ કાજે, ગાઉં નિરંતર તુજ ગુણ સાજે, |
રહું પ્રભુ નિશદિન તું દ્વારે, આનંદ, આનંદ મન મારે. |
Phonetic English
Tek: | Prabhu Isu masihaa, jay tujne, dai praan didhu taaran mujne. |
1 | Paapni shikshaa shir par lidhi, muj par rahem najar te kidhi, |
Bandhan mukt thayo hu jyaare, aanand, aanand, man maare. | |
2 | Prabhu Isu muj jeevandaataa, samrth taarak, ne aghahartaa, |
Punj hathaavyo, paapno bhaare, aanand, man maare. | |
3 | Anantjeevan che muj kaaje, gaau nirantar tuj gun saaje, |
Rahu Prabhu nishdin tu dvaare, aanand, aanand, man maare. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod