165: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
==૧૬૫ - | ==૧૬૫ - રે પ્રીતિ વખાણજો== | ||
{| | {| | ||
|+૧૬૫ - | |+૧૬૫ - રે પ્રીતિ વખાણજો | ||
|- | |- | ||
| | | |
Revision as of 02:23, 16 October 2016
૧૬૫ - રે પ્રીતિ વખાણજો
હર્ષધ્વજા | |
કર્તા: | જ.વ.સ.ટેલર |
ટેક: | રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી. |
૧ | છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો, |
તે રક્તના તીર્થમાં રોજ તરો; | |
સહુ મેલને મૂકતાં માર તજો, | |
ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો. | |
૨ | ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા, |
ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા; | |
તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો, | |
ને દોષનો ધાક તે દૂર કરો. | |
૩ | રે પાપના ઘા થયા સર્વ સ્થળે, |
પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે; | |
સહુ શોક સાટે ખરી શાંતિ મળે, | |
ને હર્ષને કારણે આંસુ ટળે. | |
૪ | રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું, |
ત્રાતા તણા મોતથી મોત ગયું; | |
તો મોત આવે મને બીક નથી, | |
તે દ્વારથી આવશે મુક્તિ ગતિ. |
Phonetic English
Harshdhvajaa | |
Kartaa: | J.V.S.Taylor |
Tek: | Re priti vakhaanajo, priti vakhaanajo, priti vakhaanajo, priti ghani. |
1 | Che shuddhano, muktano harsh kharo, |
Te raktnaa tirthamaa roj taro; | |
Sahu melane mukataa maar tajo, | |
Ne mukitna harshmaa khrist bhajo. | |
2 | Isu thaki tran che purn sadaa, |
Na tyaagashe dinane khrist kadaa; | |
તો harshtaa khristmaa aashaa dharo, | |
Ne dishano dhaak te dur karo. | |
3 | Re paapanaa ghaa thayaa sarv sthade, |
Pan khristthi sarvni ruz vade; | |
Sahu shok saate khari shaanti made, | |
Ne harshne kaarane aasu tade. | |
4 | Re khristnaa thambhthi traan thayu, |
Traataa tanaa motthi mot gayu; | |
To mot aave mane bik nathi, | |
Te dvaarthi aavashe mukti gati. |
Image
Media , Traditional Tune - Harsh Dwaja