96: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
No edit summary |
||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|મહા સંકટમાં મને જોઈને, | |મહા સંકટમાં મને જોઈને, ઘાયો મારી વહારે; | ||
|- | |- | ||
| | | | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|2 | |2 | ||
|Mahaa sankatmaa mane joine, | |Mahaa sankatmaa mane joine, ghaayo maari vahaare; | ||
|- | |- | ||
| | | |
Revision as of 02:54, 1 October 2016
૯૬ - બાદશાહી ગૌરવ
૮, ૬ સ્વરો | |
"Majestic Sweetness" | |
Tune : | Ortonville. C.M. |
કર્તા : | શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫ |
અનુ. : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે, |
શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે. | |
૨ | મહા સંકટમાં મને જોઈને, ઘાયો મારી વહારે; |
શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે. | |
૩ | તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય, |
સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય. | |
૪ | મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે, |
મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે. | |
૫ | લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને, ખરે ! |
દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે. | |
૬ | તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત, |
તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત. |
Phonetic English
8, 6 Swaro | |
"Majestic Sweetness" | |
Tune : | Ortonville. C.M. |
Kartaa : | Shemyul Stennet, 1717-95 |
Anu. : | M. Z. Thaakor. |
1 | Baadshaahi gaurav biraaje, traataanaa lalaate, |
Shir shobhe tejasvi taaje, krupaa vahe mukh vaate. | |
2 | Mahaa sankatmaa mane joine, ghaayo maari vahaare; |
Shaapit stambh tene sahine haryu muj dukh bhaare. | |
3 | Tene manushyaputro saath sarkhaavi naa shakaay, |
Sundar dooto kartaa muj naath sundartaamaa sohaay. | |
4 | Muj jeevan, shvaas ne sau aanand taaraa didhelaa che, |
Mot par mane kari jayvant ghorthi bachaave che. | |
5 | Lai jaay te swarg dhaame tenaa muj thaakelane, khare ! |
Dekhaade devane sau mahimaa, muj harsh puro kare. | |
6 | Taaro ae divy prem apaare che muj dilamaa hayaat, |
Te kaaj jo hot hruday hajaar, prabhu, te taaraa thaat. |
Image
Media - Hymn Tune : OrtonVille