68: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| | | | ||
|સૃષ્ટિના સ્વામીએ દેહ ધર્યો, ને પોતાને રક્તે | |સૃષ્ટિના સ્વામીએ દેહ ધર્યો, ને પોતાને રક્તે ઉદ્ધાર કર્યો. નોએલ. | ||
|} | |} | ||
Revision as of 01:51, 27 September 2016
૬૮ - નોએલ, નોએલ
"The First Noel" | |
Tune : | The First Noel. (Irregular with Refrain) |
અંગ્રેજી (પુરાણું નાતાલ-ગીત) | |
અનુ. : | કા. મા. રત્નગ્રાહી |
૧ | શિયાળાની હતી ઠંડી રાત, બેઠા મેષપાળો ઘેટાંની સાથ, |
દૂતે જણાવી નોએલ જ્યારે, તેઓ, ખેતરમાં સૌ હતા ત્યારે. | |
ટેક : | નોએલ, નોએલ, નોએલ, નોએલ, દેહધારી થયો ઈમાનુએલ. |
૨ | ગગને જોયો તારો ત્યાં એક, જે દૂર હતો પૂર્વ દિશામાં છેક; |
ભૂએ ભારી પ્રકાશ પ્રગટ્યો, આખો દિવસ તે તો જારી રહ્યો. નોએલ. | |
૩ | આ મોટું તેજ નિહાળી કરી, ચાલ્યા માગીઓ દિલ ખુશી ધરી; |
ઉમંગી આશા ધરીને મને ગયા સ્વર્ગી ભૂપને દર્શને. નોએલ. | |
૪ | ત તારો અગ્રે ચાલતો એમ, તે જઈને થંભ્યો બેથલેહેમ; |
પોઢ્યો હતો દેવપુત્ર જે ઠાર, ત્યાં આવીને સ્થિર રહ્યો તે વાર. નોએલ. | |
૫ | પોં'ચ્ચા તેઓ પ્રભુ જન્મ્યો જ્યાં, ઘૂંટણે પડીને તે નમ્યા ત્યાં; |
પ્રભુ પાયે મૂક્યાં સુંદર દાન, બોળ ને સોનું અને લોબાન. નોએલ. | |
૬ | ઉમંગે ગાઓ, સર્વ સુગાન, માનો સ્વર્ગી ભૂપને મહિમાવાન; |
સૃષ્ટિના સ્વામીએ દેહ ધર્યો, ને પોતાને રક્તે ઉદ્ધાર કર્યો. નોએલ. |
Phonetic English
"The First Noel" | |
Tune : | The First Noel. (Irregular with Refrain) |
Angrezi (Puraanu naataal-geet) | |
Anu. : | K. M. Ratnagrahi |
1 | Shiyaadaani hati thandi raat, betha meshapaado ghetaani saath, |
Duto Janaavi Noel jyare, teo, khetarmaa sau hataa tyare. | |
Tek : | Noel, Noel, Noel, Noel, dehdhaari thayo Imaanuael. |
2 | Gaganane joyo taaro tyaa aek, je duur hato purv dishaamaa chek; |
Bhuae bhari prakaash pragatyo, aakho divas te to jaari rahyo. Noel. | |
3 | Aa motu tej nihaadi kari, chaalyaa maagio dil khushi dhari; |
Umangi aashaa dharine mane gaya swargi bhupne darshe. Noel. | |
4 | Ta taaro arge chaalato aem, te jaene thambhyo bethalehem; |
Podhyo hato devputra je thaar, tyaa aavine stheer rahyo te vaar. Noel. | |
5 | Po'chchaa teo prabhu janmyo jya, ghutane padine te namyaa tyaa; |
Prabhu paaye mukyaa sundar daan, boda ne sonu ane lobaan. Noel. | |
6 | Umange gaao, sarva sugaan, maano swarg bhupane mahimaavaan; |
Shrusthinaa swamiae deh dharyo, ne potaane rakte uddhaar karyo. Noel. |
Image
Sheet Music
Media - Hymn Tune : The First Noel