40: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|ટૅક : | |ટૅક : | ||
|ધન | |ધન દહાડો ધન આદિત કરો, ભજીએ ઈસુ નાથ; | ||
|- | |- | ||
| | | | ||
Line 30: | Line 30: | ||
|દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો. | |દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 08:00, 23 September 2016
૪૦ - આદિતવાર
ગરબી કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટૅક : | ધન દહાડો ધન આદિત કરો, ભજીએ ઈસુ નાથ; |
દહાડો બહુ સારો રે. | |
૧ | ઘંટતણા શુભ નાદ સુણીને, હરખાઈએ મન સાથ;..... દહાડો. |
૨ | પ્રભુમંદિરમાં દોડી જઈએ, સૌ વહાલાં સંગાથ;..... દહાડો. |
૩ | સંસારી ખટપટને ટાળી, સુણીએ પ્રભુની વાત;..... દહાડો. |
૪ | પ્રભુભજનમાં રહેવાથી તો મન થશે રળિયાત;..... દહાડો. |
૫ | આળસ ને વળી ઊંઘ તજીને રહીએ દેવની સાથ;..... દહાડો. |
૬ | દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો. |
Phonetic English
Garbi Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Dhan dahaako dhan aadit karo, bhajiae Isu naath; |
Dahaado bahu saaro re. | |
1 | Ghantatana shubh nad sunine, harakhaaiae man saath;..... Dahaado. |
2 | Prabhumandirma dodi jaiae, sau vahaala sanagaath;..... Dahaado. |
3 | Sansaari khatapatane taadi, suniae prabhuni vaat;..... Dahaado. |
4 | Prabhubhajanma rahevaathi to man thashe radiyaat;..... Dahaado. |
5 | Aadas ne vadi uungh tajine rahiae devni saath;..... Dahaado. |
6 | Devtani priti sanabhaari, samaro Isu naath;..... Dahaado. |
Image
Media