33: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ટૂંક | |ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ; | ||
|- | |- | ||
| | | | ||
|ચારોગમ | |ચારોગમ સહુ માં વિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !; | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|તું આવી જાય તેથી હું | |તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં; | ||
|- | |- | ||
| | | | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; | |મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવ સિંધુ પાર, તું સાથ હો તો જ જવાય; | ||
|- | |- | ||
| | | | ||
|તુજ | |તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખસુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે! | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
|તું | |તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ; | ||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
| | |મોત આવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ; | ||
|- | |- | ||
| | | | ||
|ફાટ્યો સ્વર્ગેપોહ, | |ફાટ્યો સ્વર્ગેપોહ, જગ માયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 18:17, 19 September 2016
૩૩ - મુજ સાથે રહે
૧૦ સ્વરો "Abide with me" | |
Tune: Eventide | |
કર્તા: | હેન્રી. એફ. લા ઇટ |
અનુ. : | રોબર્ટ મન્ટગમરી |
૧ | મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે! |
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે ! | |
૨ | ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ; |
ચારોગમ સહુ માં વિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !; | |
૩ | તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં; |
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!; | |
૪ | મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવ સિંધુ પાર, તું સાથ હો તો જ જવાય; |
તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખસુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે! | |
૫ | તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ; |
નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે! | |
૬ | મોત આવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ; |
ફાટ્યો સ્વર્ગેપોહ, જગ માયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે. |
Phonetic English
10 Swaro "Abide with me" | |
Tune: Eventide | |
Kartaa: | Henri. F. Light |
Anu. : | Robert Mantagamari |
1 | Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe! |
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe ! | |
2 | Tunk cheaayash, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas; |
Chaarogam sahumavikaar thaay che; he prabhu nirvikaar, muj saathe rahe !; | |
3 | Tu aavi jaay tethi hoon a dharaau; pan premthi aavi rahe to mag thaau; |
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!; | |
4 | Mujthi aek pad tuj vina na takaay; bhavasingadhupaar, tu saath ho toj javaay; |
Tuj vinakon thaay guru? Aashrode; dukhsukhama, hetraata, muj saathe rahe! | |
5 | Tu aashishde, na laage riputraas; na dukhma bhaar, na aansuma kadavaas; |
Nathi kaadadankh majher, ke ghorano je; nit mane jay, jo, tu muj saathe rahe! | |
6 | Motaavyu paas, tujstambhni yaad karaav; thai andhaarmanoor aakaash maarge chalaav; |
Faadyo swargepoh, jagamaaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe. |
Image
Media
Media - Hymn Tune : Eventide