32: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
==૩૨ - | ==૩૨ - પરોઢ સ્તુતિ== | ||
{| | {| | ||
|+૩૨ - | |+૩૨ - પરોઢ સ્તુતિ | ||
|- | |- | ||
| | | | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|હે પ્રભુ, પ્રાણના નાથ | |હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|અધિક વરસ્યા કરે ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે; | |અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે; | ||
|- | |- | ||
| | | | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, | |આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે; | ||
|- | |- | ||
| | | | ||
|આયુ આ | |આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| | | | ||
|સ્વાર્થ, મદ, મોહને | |સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે. | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
Line 48: | Line 48: | ||
|આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે. | |આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 17:58, 19 September 2016
૩૨ - પરોઢ સ્તુતિ
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | એ.જે. જ' |
ટેક : | હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે |
૧ | પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે; |
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે. | |
૨ | અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે; |
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે. | |
૩ | મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે; |
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે. | |
૪ | આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે; |
આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે. | |
૫ | ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે |
સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે. | |
૬ | અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે; |
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે. |
Phonetic English
Jhulana Vrutt | |
Kartaa : | A.J. J' |
Tek : | He prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate |
1 | Praanani aa batti, sadagati rahi pati, aap maraji vati kshem jaate; |
Jindagina nabhe, aek aa taarli te chago aap mahima j maate; he. | |
2 | Adhik varasya kare upakaar to, adham, udaau hoon rank maathe; |
Kadar teni kari najar bad parahari, hoon jau saankadi swarg vaate.He. | |
3 | Muj mati, samaj ne gyaanana aagiya kem kari taadashe timir jaate; |
Aap ravijyot thai dorajo daasne, aapjo sadamati sarv vaate. He. | |
4 | Aayu adadhu gayu, ninadama to naryu, adadh gayu jagat janjaad maate; |
Aayu aa dagamagu, maran aa lagabhagu, bhaan do ke bhaju vishwanathehe. | |
5 | Bhavishya andhaariyu, muj aagad padayu, bhomiya bhavishana thaav vaate |
Swaarth, mad, mohane lokna khaadathi, andhne dorajo dev jaate. He. | |
6 | Abadanu bad tame, naath dinana tame, aam maalik cho muj maathe; |
Aap aadhaar cho, dukhma vhaar cho, dorajo rankane aap haathe. He. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod