30: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| | | | ||
|સૂર્ય તણા તો ચઢતાં સુધી | |સૂર્ય તણા તો ચઢતાં સુધી ખ્રિસ્ત રહ્યો નહિ ઘોરે; ભજન | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર | |જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર આઘો રે; | ||
|- | |- | ||
| | | | ||
|સત્ય દિવાકર ખ્રિસ્ત | |સત્ય દિવાકર ખ્રિસ્ત ખરો છે, અજવાળું તે મોરે; ભજન. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| | | | ||
|તારકનો સુપ્રકશ વખાણી દિન તેને અર્પો | |તારકનો સુપ્રકશ વખાણી દિન તેને અર્પો રે; ભજન. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 36: | Line 36: | ||
|દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન. | |દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 19:14, 15 September 2016
૩૦ – ભક્તિબોધ
ટેક : | ભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો નિત ભોરે; |
૧ | રવિ ઉગતે સહુ ચેતન જાગો, ગાન કરો આ ઠોરે; |
સૂર્ય તણા તો ચઢતાં સુધી ખ્રિસ્ત રહ્યો નહિ ઘોરે; ભજન | |
૨ | એમ જ કરે તું, ભાઈ, રખે જો આળસ દિનને ચોરે; |
પાપી જન જો નિદ્રા રાખે લજ્જિત તે આ હોરે; ભજન. | |
૩ | જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર આઘો રે; |
સત્ય દિવાકર ખ્રિસ્ત ખરો છે, અજવાળું તે મોરે; ભજન. | |
૪ | દોષિત અંધક સર્વ મટાડી પુણ્ય પ્રભાકર દોરે; |
તારકનો સુપ્રકશ વખાણી દિન તેને અર્પો રે; ભજન. | |
૫ | કાળ પ્રભાત થકી તો ગાતાં, ચકનું અંજન લ્યો રે; |
દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન. |
Phonetic English
Tek : | Bhajan karo nit bhore, bhai, bhajan karo nit bhore; |
1 | Ravi ugate sahu chetan jaago, gaan karo aa thore; |
Surya tana to chadhata sudhi hakhrist rahyo nahi ghore; bhajan | |
2 | Aem j kare tu, bhai, rakhe jo aadas dinne chore; |
Paapi jan jo nidra rakhe lajjit te aa hore; bhajan. | |
3 | Jaagi uuthi, chet karo chitt, mandak kar aaghe re; |
Satya divaakar Khrist karo che, ajavaadu te more; bhajan. | |
4 | Doshit andhak sarv mataadi punya prabhaakar dore; |
Taarakano suprakash akhaani din tene arpo rel; bhajan. | |
5 | Kaad prabhaat thaki to gaata, chakanu anjan lyo re; |
Dashti paami tan, man, dhananu prabhune arpan gho re; bhajan. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod