17: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
| | | | ||
|પડે ના તેથી કૈં, | |પડે ના તેથી કૈં, | ||
|અછત મુજને કો દિન, | |અછત મુજને કો દિન, અહા ! | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 17: | Line 17: | ||
| | | | ||
|પીવા દોરી જાયે, | |પીવા દોરી જાયે, | ||
|નીલ શીતળ ને શાંત જ | |નીલ શીતળ ને શાંત જ તહીં. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 33: | Line 33: | ||
| | | | ||
| | | | ||
તહીં તું સાથે છે, | |તહીં તું સાથે છે, | ||
|મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | |મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | ||
|- | |- | ||
Line 60: | Line 60: | ||
|રહું સુખી સહુ કાળ વસતા. | |રહું સુખી સહુ કાળ વસતા. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 23:52, 14 September 2016
૧૭ – યહોવા પાળક
૧ | યહોવા છે મારો, | પરમ પ્રભુ જે પાળક મહા ! | |
પડે ના તેથી કૈં, | અછત મુજને કો દિન, અહા ! | ||
૨ | ખવાડે, સુવાડે, | અહરનિશ લીલાં બીડ મહીં, | |
પીવા દોરી જાયે, | નીલ શીતળ ને શાંત જ તહીં. | ||
૩ | વળી આત્મા માંહે, | અજબ ભરતો તાજગી વિભુ ! | |
ચલાવે સન્માર્ગે, | નિજ પરમ નામે મુજ પ્રભુ. | ||
૪ | કદી મૃત્યુખીણે, વિકટ, | વસમી વાટ વિચરું, | |
તહીં તું સાથે છે, | મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | ||
૫ | નિહાળે શત્રુઓ, | મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે, | |
છતાં મારે માટે, | પ્રભુ પીરસતો ભોજન ખરે ! | ||
૬ | પ્રભુ ! તેં ચોળ્યું છે, | પ્રીતથી મુજને અત્તર શિરે ! | |
અતિ હર્ષે આજે, | મુજ હ્રદય પ્યાલો જ ઊભરે ! | ||
૭ | નકી આવે સાથે, | જીવનભાર ક્ર્ર્પા, સુજનતા, | |
પ્રભુના નિવાસે, | રહું સુખી સહુ કાળ વસતા. |
Phonetic English
1 | Yahova che maaro, | param prabhu je paadak maha ! |
Pade na tethi kai, | achat mujne ko din, ah ! | |
2 | Khavaade, suvaade, | aharnish lila bid mahi, |
Piva dori jaaye, | nil shitad ne shaant j nahi. | |
3 | Vadi aatma maanhe, | ajab bharato taajagi vibhu ! |
Chalaave sanmaarge, | nij param naame muj prabhu. | |
4 | Kadi mrutyukhine, vikat, | vasami vaat vicharu, |
Tahi tu saathe che, | man mahi dhari dhairya, na daru. | |
5 | Nihaade shatruo, | muj prati sahu tivra najare, |
Chata maare maate, | prabhu pirasato bhojan khare ! | |
6 | Prabhu ! Te chodyu che, | preetathi mujne attar shire ! |
Ati harshe aaje, | muj hriday pyaalo j ubhare ! | |
7 | Naki aave saathe, | jeevanabhaar krupa, sujanata, |
Prabhuna nivaase, | rahu sukhi sahu kaad vasata. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi