12: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
| | | | ||
|સૌ માનો તેનો આભાર, | |સૌ માનો તેનો આભાર, | ||
|કાઢો ગાયનના | |કાઢો ગાયનના ઉદગાર. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 27: | Line 27: | ||
| | | | ||
|ઉત્પન્નકર્તાની હજૂર | |ઉત્પન્નકર્તાની હજૂર | ||
|નમી પડીએ | |નમી પડીએ જરૂર. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| | |તે છે આપણો સરજનહાર, | ||
|તેને આપણે તો ભજનાર; | |તેને આપણે તો ભજનાર; | ||
|- | |- |
Revision as of 02:57, 5 September 2016
૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદગાર. | |
૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
૩ | તેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર. | |
૪ | તે છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |
Phonetic English
1 | Prabhu Devana Gaao Gaan, | Tratanu Suhnavo Maan; |
Sauv mano teno abhar, | Kadho gayun na udhgar. | |
2 | Prabhu deva che mahimavan, | Suv dev athi shakti maan; |
Tena hathma che undahn | Tatha pahdo nah mundahn. | |
૩ | Tehne to sarjyu juhn, | Tena haathe rachyu stuhn; |
Utpaan karta ne hajoor | Nami padiye jaroor. | |
4 | Ne che aapdo surjunhaar, | Tene aaphne to bhujnaar; |
Tena ghetaroop tahriye, | Aaje tenu sabhundiye. |
Image
Media - Composition By : C.Vanveer