10: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 21: Line 21:
|૩
|૩
|મોતના માર્ગથી તેમને વારો,   
|મોતના માર્ગથી તેમને વારો,   
|વે  રીઓના હાથથી તારો;
|વેરીઓના હાથથી તારો;
|-
|-
|
|
Line 33: Line 33:
|
|
|હર્ખે પ્રેમની વાતો ઝાલો,
|હર્ખે પ્રેમની વાતો ઝાલો,
|હર્ખે પ્રેમની સલાહી પાળો.
|હર્ખે પ્રેમની સલાહ પાળો.
|-
|-
|૫
|૫
Line 41: Line 41:
|
|
|તે તમારાં દુ:ખો લેશે,   
|તે તમારાં દુ:ખો લેશે,   
|ને તમો શાંતિ દેશે.
|ને તમોને શાંતિ દેશે.
|-
|-
|૬
|૬
Line 51: Line 51:
|તું માગે તે અમે દઈએ.
|તું માગે તે અમે દઈએ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 02:44, 5 September 2016

૧0 – હખેં પ્રભુની સેવા કરવી

૧0 – હખેં પ્રભુની સેવા કરવી
ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો ગાઓ;
દેવનો મોટો પ્રેમ વખાણો, તેનાં મોટાં કામો માનો.
બાપના પ્રેમે ખબર લીધી, ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી;
ડૂબેલાના તારનાર થાઓ, પાપીઓનો ઉદ્વાર લાવો.
મોતના માર્ગથી તેમને વારો, વેરીઓના હાથથી તારો;
સતના ધારાઓ જણાવો, સુખને ચીલે તેમને લાવો.
હવે, પાપી લોકો, માનો, એનો પૂરો ઉદ્ધાર જાણો;
હર્ખે પ્રેમની વાતો ઝાલો, હર્ખે પ્રેમની સલાહ પાળો.
આવો ને ભરોસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો
તે તમારાં દુ:ખો લેશે, ને તમોને શાંતિ દેશે.
હે યહોવા, તારી વાણી, અમે સાંભળી અને માની
તું આપે તે અમે લઈએ, તું માગે તે અમે દઈએ.

Phonetic English

10 – Hakhe Prabhuni Seva Karvi
1 Gaata gaata badha aavo, amar Raagana gito gaao;
Devno moto prem vakhaano, tena mota kaamo maano.
2 Baapna preme khabar lidhi, Khristne aevi aagya didhi;
Dubelaana taranaar thaao, paapiono udwaar laavo.
3 Motana maargathi temane vaaro, ve riona haaththi taaro;
Satana dhaarao janaavo, sukhane chile temane laavo.
4 Have, paapi loko, maano, aeno puro uddhaar jaano;
Harkhe premni vaato jhaalo, harkhe premni salaahi paado.
5 Aavo ne bharoso raakho, Khrist par jeevno bojo naakho
Te tamaara dukho leshe, ne tamo shaanti deshe.
6 He yahova, taari vaani, ame saambhadi ane maani
Tu aape te ame laiae, tu maage te ame daiae.

Image

Media - Hymn Tune : Old Hundread L.M.

Sheet Music

Sheet Music (Piano)


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan