346: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 155: | Line 155: | ||
[[File:Guj346.JPG|500px]] | [[File:Guj346.JPG|500px]] | ||
== Media == | ==Media - Hymn Tune : I am Thine, O Lord == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:I Am Thine, O Lord ( Tune I AM THINE ) † organpipe8.mp3}}}} | ||
==Media - Hymn Tune : I am Thine, O Lord== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | ==Media - Hymn Tune : I am Thine, O Lord - Sung By C.Vanveer== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:346 Rakh Mane Stambh Pase_Cassette.mp3}}}} |
Revision as of 12:14, 11 August 2016
૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું
ટેક: | રાખ મને સ્તંભ પાસે, હે પ્રભુ, |
જ્યાં તેં મુજ માટ મોત સહ્યું; | |
રાખ મને તુજ કૂખની પાસે, હે પ્રભુ, | |
જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું. | |
૧ | તારો છું, ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, |
કાં કે તેં કીધી છે પ્રીત; | |
તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ, | |
ને તુજ પાસે રહીશ નિત. | |
૨ | મુજને અર્પિત કર તારી સેવા કાજ, |
તારી મહા કૃપાએ; | |
ખરા વિશ્વાસે જોઉં તને આજ, | |
તારી મરજી મુજ થાએ. | |
૩ | ઘડીભર જો હું મળું તારી સાથ, |
શાંતિ મુજ દિલને વળે; | |
જ્યારે આરાધું તને, ઓ મુજ નાથ, | |
મળું જેમ મિત્રો મળે. | |
૪ | સમજી શકું ના તારો ઊંડો પ્યાર, |
જ્યાં લગ આ જગમાં છે વાસ; | |
જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, | |
જ્યારે આવીશ તારી પાસ. |
Phonetic English
Tek: | Raakh mane stambh paase, he prabhu, |
Jyaan ten muj maat mot sahyun; | |
Raakh mane tuj kookhani paase, he prabhu, | |
Jyaanthi moolavaan rakt vahyun. | |
1 | Taaro chhun, o Khrist, maanun taari vaat, |
Kaan ke ten keedhi chhe preet; | |
To pan aavun hun khara vishvaas saath, | |
Ne tuj paase raheesh nit. | |
2 | Mujane arpit kar taari seva kaaj, |
Taari maha krapaae; | |
Khara vishvaase joun tane aaj, | |
Taari maraji muj thaae. | |
3 | Ghadeebhar jo hun malun taari saath, |
Shaanti muj dilane vale; | |
Jyaare aaraadhun tane, o muj naath, | |
Malun jem mitro male. | |
4 | Samaji shakun na taaro oondo pyaar, |
Jyaan lag aa jagamaan chhe vaas; | |
Joi shakeesh hun taaro harsh apaar, | |
Jyaare aaveesh taari paas. |
Image
Media - Hymn Tune : I am Thine, O Lord
Media - Hymn Tune : I am Thine, O Lord - Sung By C.Vanveer