5: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૫ - ભજનસેવા દોહરા કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ ૧ સેવા કરવા આવિયા, હે પ્ર...") |
Rrishujain (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
૫ - ભજનસેવા | ==૫ - ભજનસેવા== | ||
{| | |||
|+૫ - ભજનસેવા | |||
દોહરા | દોહરા | ||
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ | કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ | ||
|-| | |||
|-|૧ સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ; | |||
|-|ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ. | |||
|-|તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય; | |||
|-|તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય. | |||
|-| | |||
|-|૨ જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર; | |||
|-|તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર. | |||
|-|તારા લેખો વાંચતાં એવી આશિષ આપ; | |||
|-|કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ. | |||
|-|૩ જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર, | |||
|-|કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં. | |||
|-|રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર, | |||
|-|તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર. | |||
|-|૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય; | |||
|-|તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય. | |||
|-|અરજ અમારી આજની તે તો સુણો, બાપ, | |||
|-|ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ. | |||
|} | |||
૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય; | |||
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય. | |||
અરજ અમારી આજની તે તો સુણો, બાપ, | |||
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ. |