295: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 184: Line 184:


==Media - Hymn Tune : EIN FESTLE BURG==
==Media - Hymn Tune : EIN FESTLE BURG==
{{#widget:Html5mediaAudio|url={{filepath:EIN FESTLE BURG + A Mighty Fortress Is Our God.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:EIN FESTLE BURG.mp3}}}}

Revision as of 10:34, 5 August 2016

૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય

૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય
તોટક
"EIn feste Burg"
Tune: S. S. 723 P. M.
(માર્ટિન લુથર, ૧૫૨૯. જર્મનમાંથી)
અનુ. : જે. એસ. સ્ટીવન્સન
મજબૂત કિલ્લો આપણો દેવ, તે શસ્ત્ર તથા ઢાલ;
જો દુ:ખમાં પડે આપણો જીવ, તો રક્ષે તે સહુ કાળ.
જૂનો વૈરી શેતાન, તે સામે થાય બળવાન;
અન્યાય, કપટ, એ તેનાં તો શસ્ત્ર છે,
ન કોઈ તે સમાન.
માનવના બળહી કંઈ ન થાય, તે પામે હાર વ્હેલો,
પણ સંગે લડે શૂરો રાય, જે દેવથી ઠરેલો.
પૂછો, તે કોણ હશે? તો ઈસુ ખ્રિસ્ત તે,
સૈન્યોનો જે પ્રભુ, ન અન્ય કો વિભુ;
તે કદી નહિ હરાશે.
ને રાક્ષસ હોય સર્વદા, ગળી જવા તૈયાર,
તોયે ન આપણને કદા કંઈ બીક લાગનાર.
આ જગ કેરો રાય વિક્રાળ છો દેખાય;
શું કરે નુકસાન? તે પોતે બંદીવાન:
એક શબ્દ તેને પાડે.
તે યુક્તિ, જોર છો કરે, પ્રભુની વાત રહે છે.
ઈસુ ઠરાવ અનુસરે આત્માને કૃપા દે છે.
તેઓ લે ભલે પ્રાણ, સ્ત્રી, છોલરાં, વિત્ત, માન;
તોય એથી શું વિશેષ? ન ટકે તે હમેશ:
આપણને રાજ્ય રહે છે.


Phonetic English

295 - Dev Aapano Aashram Tatha Saamarthy
Totak
"EIn feste burg"
Tune: S. S. 723 P. M.
(Martin Luther, 1529. Germanmaanthi)
Anu. : J. S. Stevenson
1 Majaboot killo aapano dev, te shastra tatha dhaal;
Jo dukhamaan pade aapano jeev, to rakshe te sahu kaal.
Joono vairi shetaan, te saame thaay balavaan;
Anyaay, kapat, e tenaan to shastra chhe,
N koi te samaan.
2 Maanavana balahi kani na thaay, te paame haar vhelo,
Pan sange lade shooro raay, je devathi tharelo.
Poochho, te kon hashe? To Isu Khrist te,
Sainyono je prabhu, na anya ko vibhu;
Te kadi nahi haraashe.
3 Ne raakshas hoy sarvada, gali java taiyaar,
Toye na aapanane kada kani beek laaganaar.
A jag kero raay vikraal chho dekhaay;
Shun kare nukasaan? Te pote bandeevaan:
Ek shabd tene paade.
4 Te yukti, jor chho kare, prabhuni vaat rahe chhe.
Isu tharaav anusare aatmaane krapa de chhe.
Teo le bhale praan, stri, chholaraan, vitt, maan;
Toy ethi shun vishesh? Na take te hamesh:
Aapanane raajya rahe chhe.

Image

Media - Hymn Tune : EIN FESTLE BURG