191: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 109: | Line 109: | ||
==Media - Hymn Tune :All I Need== | ==Media - Hymn Tune :All I Need== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:All I Need +Jesus Christ is made to | {{#widget:Html5mediaAudio|url={{filepath:All I Need + Jesus Christ is made to Me.mp3}}}} |
Revision as of 10:16, 19 July 2016
૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ
૭, ૬ સ્વરો | |
"Jesus Christ is made to me all I need" | |
કર્તા: | સી. પી. જોન્સ |
અનુ. : | હરખાજી કેશવજીભાઈ |
૧ | ઈસુ સંધું છે સદાય, ખપ પૂરા તે પાડનાર, |
રાખે છે દઢ તે મુજ પાય, ખય પૂરા પાડનાર. | |
ટેક: | ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ, |
ખંડી લઈ દીધું વરદાન, ખપ પૂરા પાડનાર. | |
૨ | મોતથી તે ખંડી લેનાર, ખપ પૂરા તે પાડનર, |
થંભ પર થયો છે મરનાર, ખપ પૂરા પાડનાર. | |
૩ | તજું નહિ કદી તારનાર, ખપ પૂરા તે પાડનર, |
નિજ સેવકને નહિ તજનાર, ખપ પૂરા પાડનાર. | |
૪ | ભંડાર તે અતિ મૂલ્યવાન, ખપ પૂરા તે પાડનર, |
કીધો શુદ્ધ, કરાવી સ્નાન, ખપ પૂરા પાડનાર. | |
૫ | હલવાન થાજો મહિમાવાન, ખપ પૂરા તે પાડનર, |
મુજિત સાધી દીધું દાન, ખપ પૂરા પાડનાર. |
Phonetic English
7, 6 Swaro | |
"Jesus Christ is made to me all I need" | |
Kartaa: | C. P. Jones |
Anu. : | Karkhaaji Keshavjibhai |
1 | Isu sandhu che sadaay, khap poora te paadnaar, |
Raakhe che dadh te mujh paay, khap poora paadnaar. | |
Tek: | Nyaayipanu, paraakram, gyaan, pavitraai sarvakaad, |
Khandi lai didhu varadaan, khap poora paadnaar. | |
2 | Motathi te khandi lenaar, khap poora te paadnaar, |
Thambh par thayo che maranaar, khap poora paadnaar. | |
3 | Taju nahi kadi taaranaar, khap poora te paadnaar, |
Nij sevakane nahi tajnaar, khap poora paadnaar. | |
4 | Bhandaar te ati mulyavaan, khap poora te paadnaar, |
Kidho shuddh, karaavi snaan, khap poora paadnaar. | |
5 | Halavaan thaajo mahimaavaan, khap poora te paadnaar, |
Mujit saadhi didhu daan, khap poora paadnaar. |
Image
Media - Hymn Tune :All I Need