134: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 161: | Line 161: | ||
==Media - Visheshak Chhand== | ==Media - Visheshak Chhand== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:134 Divya Usha Ugi | {{#widget:Html5mediaAudio|url={{filepath:134 Divya Usha Ugi _Visheshak.mp3}}}} |
Revision as of 15:24, 4 July 2016
૧૩૪ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
નીલ અથવા વિશેષ વિશેષ છંદ | |
"Blest morning" | |
કર્તા: | આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮ |
અનુ. : | એમ. વી. મેકવાન |
૧ | દિવ્ય ઉષા ઊગી આદિતની સુપ્રકાશ ભરી, |
જીતી ઊઠયો પ્રભુ પુત્ર અહા! ક્રૂર કાલવરી ! | |
મોત ભયાનક સાથ મહા, મલયુદ્ધ કરી! | |
ઘોર તજી પ્રભુ ખ્રિસ્ત ઊઠયો, જીત પૂર્ણ વરી! | |
૨ | ગંભીર ઘોરની નીરવતા ટળી કંપ થતાં, |
પા'ણ ગયો દૂત ત્યાં દૂત ઊતરતાં ! | |
સ્વર્ગ તણાં શુભ દ્વાર ખૂલ્યાં, પ્રભુજી ઊઠતાં ! | |
ધન્ય ખરો દિન! હર્ષ કરો, પ્રભુને ભજતાં. | |
૩ | વ્યર્થ કીધાં ક્રૂર નર્ક અને વળી મોત સદા, |
ઉજ્જવલ જીવનની પ્રગટી શુભ જ્યોત સદા! | |
પુનિત પુનરુત્થાન તણો જય પૂર્ણ થયો, | |
બંધન સર્વ ગયાં તૂટી આ, રિપુ નષ્ટ થયો. | |
૪ | હે પ્રભુ, સ્તુતિ સદાય થજો તુજ નામ તણી, |
માન અમે દઈએ સ્મરતાં, તુજ રે'મ ઘણી. | |
સાક્ષી થઈ જગતારકના શુભ સર્વ પળે, | |
વિજય આદિતનો વદિયે, સહુમાં સઘળે. | |
૫ | સ્વર્ગ, ભૂમંડળ સર્વ તમે, જયગાન કરો, |
ગિરિ અને જલનિધિ મહા, જયનાદ ઘરો. | |
સ્તોત્ર કરો, સહુ ખ્રિસ્ત તણાં, શુભ યજ્ઞ થયો, | |
તારણ ને જીવનામૃતનો અધિરાજ રહ્યો. |
Phonetic English
Neel athva vishesh vishesh chhand | |
“Blest morning” | |
Kartaa : | Isaac Watts, 1674 – 1748 |
Anu. : | M.V. Macwan |
1 | Divya usha ugi aaditni suprakash bhari. |
Jeeti uthyo prabhu putra ahya kroor kaalvari | |
Maut bhayaanak saath mahaa, mallyudh kari! | |
Ghor taji prabhu Khrist uthyo, jeet purn vari | |
2 | Gambhir ghor ni niravtaa tadi kamp thataa, |
Paan gayo doot tyan doot utarta ! | |
Swarg tana shubh dwar khulya, prabhuji uthtaa ! | |
Dhanya kharo din! Harsh karo, prabhu ne bhajta | |
3 | Vyarth kidha kroor nark ane vadi maut sadaa, |
Ujjwal jeevan ne pragti shubh jyot sadaa! | |
Puneet punar uththaan tano jay purna thayo, | |
Bandhan sarv gaya tuti aa, ripu nasht thayo. | |
4 | Hey prabhu, stuti sadaay thajo tuj naam tani, |
Maan amey daiye smarta, tuj re m ghani. | |
Saakshi thai jagataarak na shubh sarv pade, | |
Vijay aadit no vadiye saham saghade. | |
5 | Swarg, bhoo mandad sarv tamey, jay gaan karo, |
Giri ane jal nidhi maha, jay naad dharo. | |
Stotra karo, sahu khrist tana, shubh yagna thayo, | |
Taaran ne jeevanaamrut no adhiraaj rahyo. |
Image
Media - Hymn Tune : Lanesboro
Media - Visheshak Chhand