42: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 178: | Line 178: | ||
==Media - | ==Media - Maadari Chhand== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:42 Din Aa Prakash no.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:42 Din Aa Prakash no.mp3}}}} |
Revision as of 16:47, 16 June 2016
૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ
માદરી | |
“This is the day of light” | |
R.C.H.267 | |
કર્તા : | જે. એલર્ટન, |
૧૮૨૬-૮૩ | |
અનુ. : | એમ. વી. મેકવાન |
૧ | દિન આ પ્રકશનો |
દે, પ્રભુ, પ્રકશ્ ઉર આજ આ રવિતણો; | |
અંધકાર પાપનો કાપ, સર્વ શાપનો; | |
રાત શોકની વીતે, સુહર્ષ દે પ્રભાતનો. | |
૨ | વાર આ વિશ્રામનો, |
બક્ષનાર જીવ તાજગી, નિરંતનો; | |
છે શ્રમિત જે જેનો, ને પીડિત જે મનો, | |
આપ તાજગી ભરેલ, દિવ્ય ઓસ તું તણો. | |
૩ | દિન આજ શાંતિનો, |
શાંતિ દે અમો મહીં, વિનાશ થાય ભ્રાંતિનો; | |
કલેશ ને કુસંપનો, વેર ને વિરોધનો, | |
બંધ પાડ, હે કૃપાળ, ઉગ્ર નાદ યુદ્ધનો. | |
૪ | દિન આજ પ્રાર્થનો, |
દે થવા મિલાપ આજ દિવ્ય વ્યોમ વિક્ષ્વનો; | |
આપ, દેવ, દર્શનો, સ્વાદ સ્વર્ગી સ્પર્શનો, | |
સ્વર્ગથી અહીં પધાર, હસ્ત દે મિલાપનો. | |
૫ | શ્રેષઠ દિન આજનો, |
દે જીવંત ક્ષ્વાસ, મત્ર્ય જીવતાં બને જનો; | |
દે પ્રબોધ પ્રેમનો, ગાય ગુણ દેવનો, | |
શ્રેષ્ઠ દિન ! ધન્ય; આજ મૃત્યુ જીતનારનો ! |
Phonetic English
Maadari | |
“This is the day of light” | |
R.C.H.267 | |
Kartaa : | J. Alaturn, |
1826-83 | |
Anu. : | M. V. Mekwan |
1 | Din aa prakashano |
De, prabhu, prakash ur aaj aa ravitano; | |
Andhakaar paapno kaap, sarv shaapno; | |
Raat shokani vite, suharsh de prabhaatno. | |
2 | Vaar aa vishraamano, |
Bakshanaar jeev taajagi, nirantano; | |
Che shramit je jeno, ne pidit je mano, | |
Aap taajagi bharel, divya os tu tano. | |
3 | Din aaj shaantino, |
Shaanti de amo mahi, vinash thaay bhraantino; | |
Kalesh ne kusanpano, ver ne virodhano, | |
Bandh paad, he krupad, ugra nad yuddhano. | |
4 | Din aaj praarthno, |
De thava milaap aaj divya vyom vishwano; | |
Aap, dev, darshano, swaad swargi sparshno, | |
Swargthi ahin padhaar, hasta de milaapano. | |
5 | Shreshat din aajno, |
De jivant shwaas, matrya jeevata bane jano; | |
De prabodh premno, gaay gun devno, | |
Shresht din ! Dhanya; aaj mrutyu jitanaarno ! |
Image
Media - Hymn Tune : Swabia
Media - Maadari Chhand