268: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" == {| |+૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" |- | |"The voice of Wisdom cries" |- ...") |
|||
Line 7: | Line 7: | ||
|"The voice of Wisdom cries" | |"The voice of Wisdom cries" | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|પરમેશ્વર બોલાવે, આવો રે. | |પરમેશ્વર બોલાવે, આવો રે. |
Revision as of 00:50, 9 August 2013
૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries" | |
ટેક: | પરમેશ્વર બોલાવે, આવો રે. |
૧ | સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો; |
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર. | |
૨ | તમે જે ઘરડાં છો, આવો રે, |
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે; | |
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર. | |
૩ | તમે હે છો જુવાર, આવો રે, |
પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન, | |
સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર. | |
૪ | બારણું છે ઉઘાડું, આવો રે, |
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે? | |
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર. |