148: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
No edit summary
Line 45: Line 45:
|}
|}


==Image==
==Image==[[:]]
[[File:Guj148.JPG|500px]]
[[File:Guj148.JPG|500px]]
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:148 Har Vakt Isu Isu Bol.mp3}}}}

Revision as of 17:35, 21 April 2016

૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ

૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ
ઉત્તમ વચનો જો કહ્યાં પ્રભુએ એકથી એક અણમોલ. મન.
ચાલવાની તાકાર તે દેશે, મન જે જિહ્વા ખોલ. મન.
પાપની ગાંસડી શિર પર ભારી બોજ મોટો વણ તોલ. મન.
પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં, દિલની ગાંસડી ખોલ. મન.
જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો, સુણાવું પ્રભુના બોલ. મન.
સદા કરું હું સ્તુતિ ઈસુની, ગાવા તન મન ખોલ. મન.

Phonetic English

148 - Har vakht Isu, Isu bol, man tu Isu, Isu bol
1 Uttam vachano jo kayah prabhuae ekthi ek anamol. Muhn.
2 Chaalavaani taakaar te deshe, man je jihvaa khol. Muhn.
3 Paapani gaansadi shir par bhaari boj moto van tol. Muhn.
4 Prabhu Isune sarv bataavi dau, dilni gaansadi khol. Muhn.
5 Jay jay uchchaaru sadaa Khristno, sunaavu prabhunaa bol. Muhn.
6 Sadaa karu hu stuti Isuni, gaavaa tan man khol. Muhn.

==Image==[[:]]


Media - Composition By : Late Mr. Johnson Daniel