391: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 79: | Line 79: | ||
==Media - Hymn Tune : St. Andrew (Thorne)== | ==Media - Hymn Tune : St. Andrew (Thorne)== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:St | {{#widget:Html5mediaAudio|url={{filepath:St.mp3}}}} |
Revision as of 11:41, 25 August 2015
૩૯૧ - ઈસુનું આમંત્રણ
૧ | ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, ભવસાગરે હોય આંધી; |
સાદ ઈસુનો પડે કાને, શિષ્યો, ચાલો પાછળ મારી. | |
૨ | ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, છોડો માયા સંસારી; |
વ્યર્થ સૌ વાનાં, ભજો શાને ? ખ્રિસ્તને સ્તવો, નરનારી. | |
૩ | દુ:ખ ને સુખમાં, કામ, આરામમાં, બોલાવે તે સર્વદા; |
પ્રિય અમને જે કંઈ સૌમાં, ચાહો મુજને હર હંમેશ. | |
૪ | ખ્રિસ્ત બોલાવે ! અજબ દયા ! ત્રાતા, માનીએ તુજ વાણી; |
અર્પતાં અંતર, પ્રેમે આજે, કરીએ, કરીએ સેવા તુજ ન્યારી. |
Phonetic English
1 | Khrist bolaave, aapan saune, bhavasaagare hoy aandhi; |
Saad Isuneno pade kaane, shishyo, chaalo paachad maari. | |
2 | Khrist bolaave, aapan saune, chodo maaya sansaari; |
Vyrth sau vaana, bhajo shaane ? Khristne stavo, naranaari. | |
3 | Dukhne sukhmaa, kaam, aaraamamaa, bolaave te sarvada; |
Priy amane je kai sauma, chaaho mujne har hamesh. | |
4 | Khrist bolaave ! Ajab daya ! Traata, maaniae tuj vaani; |
Arpata antar, preme aaje, kariae, kariae seva tuj nyaari. |
Image
Media - Hymn Tune : St. Andrew (Thorne)