335: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 96: Line 96:
==Media - Hymn Tune : Hesperus==
==Media - Hymn Tune : Hesperus==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hesperus -Que­bec, Whit­burn, Venn- +.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hesperus -Que­bec, Whit­burn, Venn- +.mp3}}}}
==Media - Hymn Tune : Winscott==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Winscott +.mp3}}}}

Revision as of 11:39, 24 August 2015

૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ

૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ
દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા;
જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા.
દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ;
મને ખવાડ કે હું આપું ભૂક્યા લોકોને સ્વર્ગી અન્ન.
મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન;
હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન.
તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં;
ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું.
જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં,
ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.

Phonetic English

335 - He Dev, Maari Saathe Bol
1 Dev, mane kahe ke hun bolun, ne taaro saad olakhe beeja;
Jem ten shodhi tem hun shodhun taari bhooli janaar praja.
2 Doraje mane ke hun dorun paapi lokone taari gam;
Mane khavaad ke hun aapun bhookya lokone svargi ann.
3 Mane sheekhav ke sheekhavun hun vaat taari ati moolyavaan;
He prabhu, jyaare hun bolun, tethi badalaavaje ghanaan man.
4 Tuj madhur shaanti mujane aap ke beejaane hun shaanti daun;
Ne taaraan meethaan vachan aap ke nirgatane velaasar kahun.
5 Jyaare hun joun taarun mukh, bhaag laun tuj mahimaamaan,
Tyaan lag tun mane vaaparaje, chaahe tun jem, jyaare ne jyaan.

Image

Media - Hymn Tune : Canonbury

Media - Hymn Tune : Hesperus

Media - Hymn Tune : Winscott