193: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 130: | Line 130: | ||
==Media - Hymn Tune : JESUS ONLY IS OUR MESSAGE== | ==Media - Hymn Tune : JESUS ONLY IS OUR MESSAGE== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:JESUS Only Is Our Message.mp3}}}} |
Revision as of 14:06, 20 August 2015
૧૯૩ - એકલો ઈસુ
૮, ૬ સ્વરો | |
"Jesus only is our message" | |
Tune: | C.L.431 |
કર્તા: | એ. બી. સિમ્પાસન |
અનુ. : | હરખાજી કેશવજીભાઈ |
૧ | ઈસુ એકલો છે સંદેશો, કરીએ તેનું મનન; |
વખાણીશું સદા તેને, કરીએ તેનું દર્શન. | |
ટેક: | કેવળ ઈસુ, સદા ઈસુ, ઈસુ સંધું તેનાં ગાન; |
ત્રાતા, શુદ્ધતાનો દાતા, પ્રભુ, એ રાજાને માન. | |
૨ | ઈસુ એકલો છે જે ત્રાતા, પાપનો કીધો પરિહાર; |
પૂરા ન્યાયીપણાનો દાતા, રોજ બળનો તે છે દેનાર. | |
૩ | શુદ્ધ કરનારો છે ઈસુ, પાપના ડાઘો ધોયા ઉર; |
પોતાના આત્માથી કરે તે આપણાં મન ભરપૂર. | |
૪ | ઈસુ એકલો છે વૈ ખરો, રોગ તણો લીધો છે ભાર; |
જીવનની ભરપૂરી મધ્યે, મંડળી છે ભાગીદાર. | |
૫ | ઈસુ એકલો છે પરાાક્રમ, પચાસીનું એ ઈનામ; |
ઈસુ, દેજે શક્ત તારી, આત્માનું તું દેજે દાન. | |
૬ | ઈસુની વાટ જોતા બેઠા, તેડાની રાખીને આશ; |
ઈસુ છે ત્રાતા અમારો, સંધાં વાનાં તેની પાસ. |
Phonetic English
8, 6 Swaro | |
"Jesus only is our message" | |
Tune: | C.L.431 |
Kartaa: | A. B. Simpasan |
Anu. : | Harakhaaji Keshavajibhai |
1 | Isu eklo che sandesho, kariae tenu manan; |
Valkhaanishu sadaa tene, kariae tenu darshan. | |
Tek: | Kevad Isu, sadaa Isu, Isu sandhu tenaa gaan; |
Traataa, shuddhataano daataa, prabhu, ae raajaane maan. | |
2 | Isu eklo che je traataa, paapno kidho parihaar; |
Poora nyaayipanaano daataa, roj badno te che denaar. | |
3 | Shuddh karanaaro che Isu, paapnaa daagho dhoyaa ur; |
Potaanaa aatmaathi kare te aapnaa man bharpoor. | |
4 | Isu eklo che ve kharo, rog tano lidho che bhaar; |
Jeevanani bharpoori nadhye, mandadi che bhaagidaar. | |
5 | Isu eklo che paraakram, pachaasinu ae inaam; |
Isu, deje shakt taari, aatmaanu tu deje daan. | |
6 | Isuni vaat jotaa bethaa, tedaani raakhine aasha; |
Isu che traataa amaaro, sandhaa vaanaa teni paas. |
Image
Media
Media - Hymn Tune : JESUS ONLY IS OUR MESSAGE