481: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 54: | Line 54: | ||
|Marun tyaare svarge leje, taari saathe hun raheesh. | |Marun tyaare svarge leje, taari saathe hun raheesh. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj481.JPG|500px]] |
Revision as of 22:06, 16 December 2014
૪૮૧ - બાળકોનો પાળક
૧ | ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત; |
અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત. | |
૨ | તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર; |
પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર. | |
૩ | પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ; |
મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ. |
Phonetic English
1 | Isu, taarun baalak hun chhun, deje aashisho aa raat; |
Andhaaraamaan paase rahe tun, oongheene jaagun prabhaat. | |
2 | Taara haathe doryo dahaade, maate maanun chhun aabhaar; |
Paheraave tun ne khavaade, maate bhajun chhun aa vaar. | |
3 | Paaponi tun maaphi deje, mitrone de tun aaashish; |
Marun tyaare svarge leje, taari saathe hun raheesh. |