467: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 82: | Line 82: | ||
|" Ant lagi chhun sang tamaari", vachan Prabhu de bhaari re . . Bal. | |" Ant lagi chhun sang tamaari", vachan Prabhu de bhaari re . . Bal. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj467.JPG|500px]] |
Revision as of 21:50, 16 December 2014
૪૬૭ - સુવાર્તા સુણાવીએ
ટેક: | બળ, પ્રભુજી, અમને આપો, જઈએ ઠામે ઠામે રે. |
૧ | ચાલો, જઈએ સુવાર્તા કહીએ, શાને છાના રહીએ ? |
સુવાર્તાનો શુભ સંદેશો, ઘર ઘર જઈને કહીએ રે . . બળ. | |
૨ | અંધારે બેઠેલા જગને, ખ્રિસ્ત-પ્રકાશરૂપ થઈએ, |
તારણનો સંદેશો દેતાં, કષ્ટો હોંશે સહીએ રે . . બળ. | |
૩ | કંઈ બી પડશે પથ્થરોમાં કંઈ પડશે વાટની કોરે, |
કંઈ જઈ પડશે કાંટાઓમાં, પણ ફળશે સારી ભોંયે રે . . બળ. | |
૪ | સુવાર્તા સુણાવવા કાજે, કંઈક મર્યાં નરનારી, |
" અંત લગી છું સંગ તમારી", વચન પ્રભુ દે ભારી રે . . બળ. |
Phonetic English
Tek: | Bal, Prabhuji, amane aapo, jaeeye thaame thaame re. |
1 | Chaalo, jaeeye suvaarta kaheeye, shaane chhaana raheeye ? |
Suvaartaano shubh sandesho, ghar ghar jaeene kaheeye re . . Bal. | |
2 | Andhaare bethela jagane, Khrista-prakasharoop thaeeye, |
Taaranano sandesho detaan, kashto honshe saheeye re . . Bal. | |
3 | Kani bi padashe paththaromaan kani padashe vaatani kore, |
Kani jai padashe kaantaaomaan, pan phalashe saari bhonye re . . Bal. | |
4 | Suvaarta sunaavava kaaje, kaneek maryaan naranaari, |
" Ant lagi chhun sang tamaari", vachan Prabhu de bhaari re . . Bal. |