452: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 106: | Line 106: | ||
|Phelaay suvaas gulaab pere karo evun, Prabhu dev, aa vaare. Deekshit. | |Phelaay suvaas gulaab pere karo evun, Prabhu dev, aa vaare. Deekshit. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj452.JPG|500px]] |
Revision as of 21:30, 16 December 2014
૪૫૨ - દીક્ષા
પૌમાવતી છંદ | |
કર્તા: એલિશારાજ | |
ઈબ્રાહીમ શાસ્ત્રી | |
ટેક: | દીક્ષિત કરજે, દેવ, તું પોતે, પાળક લાયક સર્વ પ્રકારે. |
૧ | ગગનગમન કરતાં દીધું, પાળકનું શુભ દાન તે વારે, |
બોધક ને પ્રબોધક આપ્યા કે સુબોધ કરીને સુધારે. દીક્ષિત. | |
૨ | મંડળનું સંસ્થાપન કરવા આપજે આત્મિક જ્ઞાન વધારે, |
કે થાય મંડળા શુદ્ધ, પવિત્ર, અજવાળારૂપ આ સંસારે. દીક્ષિત. | |
૩ | સુકવણું છે બહુ બહુ ત્રાતા, વૃષ્ટિ કરો, નાથ, મુસળધારે, |
ભીંજાય ભારત ભૂમિ અમારી, લાગે ફળો સુખદાયક ભારે. દીક્ષિત. | |
૪ | મળે મહિમા, માન ઈસુને, દીક્ષિતના શુભ વર્તનદ્વારે, |
ફેલાય સુવાસ ગુલાબ પેરે કરો એવું, પ્રભુ દેવ, આ વારે. દીક્ષિત. |
Phonetic English
Paumavati Chhand | |
Karta: Alisharaj | |
Ibrahim Shastry | |
Tek: | Deekshit karaje, dev, tun pote, paalak laayak sarv prakaare. |
1 | Gaganagaman karataan deedhun, paalakanun shubh daan te vaare, |
Bodhak ne prabodhak aapya ke subodh kareene sudhaare. Deekshit. | |
2 | Mandalanun sansthaapan karava aapaje aatmik gyaan vadhaare, |
Ke thaay mandala shuddh, pavitr, ajavaalaaroop aa sansaare. Deekshit. | |
3 | Sukavanun chhe bahu bahu traata, vrashti karo, naath, musaladhaare, |
Bheenjaay bhaarat bhoomi amaari, laage phalo sukhadaayak bhaare. Deekshit. | |
4 | Male mahima, maan Isune, deekshitana shubh vartanadvaare, |
Phelaay suvaas gulaab pere karo evun, Prabhu dev, aa vaare. Deekshit. |