523: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 102: | Line 102: | ||
|Haalelooya ! Haalelooya ! | |Haalelooya ! Haalelooya ! | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj523.JPG|500px]] |
Revision as of 19:46, 16 December 2014
૫૨૩ - સ્તોત્ર
૧ | પ્રભુ જે સર્વશક્તિમાન, | સૌ તેને દેજો મહિમા, માન; | |
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
ચારે દિશેથી દરેક દેશ, | ત્રાતાને સ્તવે હર હમેશ; | ||
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
૨ | તારી કૃપાઓ સર્વકાળ, | તારાં સુવચન સાથે હાલ; | |
હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
સૌ વેગળા દેશે સુવર્તમાન, | ફેલાશે ખ્રિસ્ત ત્રાતાનું જ્ઞાન, | ||
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
હાલેલૂયા ! હાલેલૂયા ! |
Phonetic English
1 | Prabhu je sarvashaktimaan, | sau tene dejo mahima, maan; | |
Haalelooya ! Haalelooya ! | |||
Chaare dishethi darek desh, | traataane stave har hamesh; | ||
Haalelooya ! Haalelooya ! Haalelooya ! | |||
Haalelooya ! Haalelooya ! | |||
2 | Taari krapaao sarvakaal, | taaraan suvachan saathe haal; | |
Haalelooya ! Haalelooya ! | |||
Sau vegala deshe suvartamaan, | phelaashe Khrist traataanun gyaan, | ||
Haalelooya ! Haalelooya ! Haalelooya ! | |||
Haalelooya ! Haalelooya ! |