249: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 105: | Line 105: | ||
|Nit re'va te sundar deshamaan, jyaan anand chhe amar. | |Nit re'va te sundar deshamaan, jyaan anand chhe amar. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj249.JPG|500px]] |
Revision as of 17:11, 16 December 2014
૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત
૮, ૬ સ્વરો ને ટેક | |
"Come, every soul by sin oppressed" | |
Tune: | Stockton S.S. 64 |
કર્તા: | જોન એચ. સ્ટોકટન, |
૧૮૧૩-૭૭ | |
અનુ. : | વી. કે માસ્ટર |
૧ | આવો, દરેક પાપથી પીડિત, છે દયા પ્રભુ પાસ, |
તે દે તમને વિરામ ખચીત, જો કરો હાલ વિશ્વાસ. | |
ટેક: | વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; |
ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે. | |
૨ | આશીર્વાદો ખ્રિસ્તે આપવા વહેવડયું રક્ત મૂલ્યવાન; |
તેમાં ડૂબકી મારો નહાવા, થશો શ્વેત હિમ સમાન. | |
૩ | હા, ઈસુ છે સત્ય, રસ્તો, દોરનાર વિશ્રામમાં નિત; |
વિશ્વાસ કરો ઢીલ વિના તો, થશો આશીર્વાદિત. | |
૪ | ભળી જાઓ પવિત્ર સંધમાં, ચાલો સ્વર્ગી માર્ગ પર, |
નિત રે'વા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર. |
Phonetic English
8, 6 Svaro Ne Tek | |
"Come, every soul by sin oppressed" | |
Tune: | Stockton S.S. 64 |
Karta: | Jone H. Stockton, |
1813-77 | |
Anu. : | V. K Master |
1 | Aavo, darek paapathi peedit, chhe daya prabhu paas, |
Te de tamane viraam khacheet, jo karo haal vishvaas. | |
Tek: | Vishvaas karo, vishvaas karo, phakt vishvaas karo; |
Traan te deshe, traan te deshe, haal te traan deshe. | |
2 | Aasheervaado Khriste aapava vahevadayun rakt moolyavaan; |
Temaan doobaki maaro nahaava, thasho shvet him samaan. | |
3 | Ha, Isu chhe saty, rasto, doranaar vishraamamaan nit; |
Vishvaas karo dheel vina to, thasho aasheervaadit. | |
4 | Bhali jaao pavitra sandhamaan, chaalo svargi maarg par, |
Nit re'va te sundar deshamaan, jyaan anand chhe amar. |